નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને 2024 ના છેલ્લા શનિવારે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા. જેમાં ગરમ સ્વેટર, જેકેટ, હુડી, ટોપી, મફલર, બ્લેન્કેટ જેવા ગરમ કપડ...