ન્યાયની દિશામાં ઐતિહાસિક પગલું : ‘લીગલ ઈમરજન્સી’ માટે કોર્ટ 24 કલાક ખુલ્લી રહેશે
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ન્યાયપ્રણાલીમાં એક ઐતિહાસિક અને દૂરગામી અસર કરનાર નિર્ણય જાહેર કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ‘લીગલ ઈમરજન્સી’ એટલે કે કાયદાકીય કટોકટ?...