નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં મેગા ડિમોલીશન શરૂ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં વહેલી સવારથી જેસીબી દ્વારા ડિમોલીશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સરદાર ભુવન સંકુલની 46 દુકાનો ખાલી કરાવવા માટે કાર્યવાહી તેજ કરવામાં ?...