સુરતના ડુંગરા ગામમાં ધર્માંતરણના આરોપો બાદ વિરોધ તેજ, ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરી
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામમાં આદિવાસી અને હળપતિ સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવાના આરોપોને લઈને સ્થાનિક સ્તરે તણાવ વધી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે સંગઠિત થઈને વિરોધ પ્?...