સંભલ હિંસા પૂર્વઆયોજિત ષડયંત્ર હતી : ન્યાયિક પંચના અહેવાલમાં સપા સાંસદ બર્ક સહિત અનેકની ભૂમિકાનો ઉલ્લેખ
ઉત્તર પ્રદેશના સંભલમાં 24 નવેમ્બર, 2024ના રોજ જામા મસ્જિદના કોર્ટના આદેશ હેઠળના સરવે દરમિયાન ફાટી નીકળેલી હિંસા અંગે ન્યાયિક તપાસ પંચનો અહેવાલ વિધાનમંડળમાં રજૂ કરવામાં આવ્યો છે. પંચના અહેવાલ ?...