એક-બે નહીં 5 હાઈપરસોનિક મિસાઈલ બનાવી રહ્યું છે ભારત, નામ સાંભળીને જ સુપરપાવર્સ બેચેન
વિશ્વભરમાં વધી રહેલા જીઓ-પોલિટિકલ તણાવના પડઘા તરીકે દેશો પોતપોતાની સુરક્ષા નીતિઓને વધુ આધુનિક અને આગ્રેસિવ બનાવી રહ્યા છે. અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો પહેલેથી જ હાયપરસોનિક ટેક્નોલોજ?...