Semicon 2.0ને કેબિનેટની મંજૂરી : ₹1.27 લાખ કરોડથી ભારત બનશે વૈશ્વિક ચિપ મેન્યુફેક્ચરિંગ હબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સેમિકોન 2.0 યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ભારતના સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે સરકારે આ મિશન માટે કુલ ₹1,27,500 કરોડનું બજેટ ફાળવ્યું છે. સેમિકોન 2.0નો ઉદ્દેશ માત્ર દેશમાં…
