અમદાવાદના નાગરિકો માટે મદદરૂપ અને માર્ગદર્શક બની રહી છે વોટર્સ હેલ્પલાઇન ‘1950’
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 24×7 કાર્યરત હેલ્પલાઇન નંબર પરથી ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી સહિતના નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોના મળી રહ્યા છે જવાબ વોટર્સ હેલ્પલાઇન 1950 પર નાગરિકો મેળવી શક...