Surat Food Safety Drive: 8 દિવસમાં 1988 હોટલ-રેસ્ટોરન્ટની તપાસ, 6463 કિલો અખાદ્ય ખોરાકનો નાશ; ₹38.51 લાખનો દંડ
સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા અને અન્ય ખાણીપીણીના સ્થળો સામે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ તપાસ ઝુંબેશ સતત આઠમા દિવસે પણ ચાલુ રહી હ?...