Aadhaar FaceRD એપ લોન્ચ: હવે કોઈ પણ કામ ચહેરાથી જ થઈ જશે, આધારકાર્ડની કોપીની જરૂર નહીં
UIDAI દ્વારા લોન્ચ કરાયેલ નવી Aadhaar FaceRD App હવે Google Play Store પર અર્લી એક્સેસ (ટેસ્ટિંગ ફેઝ)માં ઉપલબ્ધ છે, જેને એન્ડ્રોઇડ યૂઝર્સ ડાઉનલોડ કરીને ઉપયોગમાં લઇ શકે છે. આ એપ આધાર આધારિત ઓળખ પ્રક્રિયાને વધુ સુરક્ષિ?...