AAPએ ફરી વધાર્યું INDI ગઠબંધનનું ટેન્શન, આ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાની કરી જાહેરાત
આમ આદમી પાર્ટીએ અગાઉ દિલ્હી વિધાનસભા ચૂંટણી અને પંજાબની લોકસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ઈન્ડિ ગઠબંધનને આંચકો આપ્યા હતો, તો હવે AAPએ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ એકલ?...
AAP નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની CBI અને EDને નોટિસ
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર મંગળવારે (16 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ સિસોદિયાની જામીન ?...
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા 1 જૂન સુધીના વચગાળાના જામીન, ચૂંટણી પ્રચાર કરી શકશે
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી દીધો છે. કેજરીવાલને 1 જૂન સુધી જામીન આપી દીધા છે...
લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસને મોટો ફટકો, અરવિંદર સિંહ લવલી સહિત ઘણા નેતા ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી ટાણે દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી (Congress President Arvinder Singh Lovely) સહિત પાર્ટીના ઘણા નેતાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. લવલીએ આમ આદમી પાર્ટી અને ઈન્ડિયા ?...
૧૩૧ અનામત બેઠકો કબજે કરવા સત્તાપક્ષ-વિપક્ષનો વ્યૂહ
લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 131 બેઠકો અનામતની શ્રેણીમાં આવે છે. એમાંથી 84 લોકસભા બેઠકો અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત છે. 47 બેઠકો અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત છે. આ બેઠકો પર એ સમુદાયના ઉમેદવારો...
ભાવનગર આમ આદમી પર્ટીમાં મોટું ગાબડુ , ભાવનગર લોકસભા સીટ ઇન્ચાર્જ નીતાબેન મોદી સહિત ૪૦ થી વધુ ભાજપમાં જોડાયા
ભાવનગર આમ આદમી પાર્ટી માં મોટું ગાબડું પડ્યું.આપ લોકસભા સીટ ભાવનગર ના ઇન્ચાર્જ નીતાબેન મોદી ભાજપમાં જોડાયા સાથે સાથે અન્ય હોદેદારો અને કાર્યકરો આમ આદમી પાર્ટી છોડી ભાજપ નો ખેસ ધારણ કર્યો . ...
દહેગામનાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા
આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે દહેગામ વિધાનસભા આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર સુહાગભાઈ પંચાલ સહીત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહા?...
મનીષ સિસોદિયાને મોટી રાહત: કોર્ટે પૂર્વ ડેપ્યુટી CMને પોતાની બીમાર પત્નીને અઠવાડિયામાં એક દિવસ મળવાની આપી મંજૂરી
કથિત એક્સાઈઝ પોલિસી કેસમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની એક અપીલ કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમને અઠવાડિયામાં એક દિવસ તેમન?...
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને આપી વધુ એક મોટી જવાબદારી, રાજ્યસભામાં બનાવ્યા પાર્ટીના નેતા
આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને એક મોટી જવાબદારી સોંપી છે. પાર્ટીએ તેમને રાજ્યસભામાં પાર્ટીના નેતા નિયુક્ત કર્યા છે. AAPએ તેમને સાંસદ સંજય સિંહની ગેરહાજરીમાં રાજ્યસભામાં પાર્...
વગર ચૂંટણીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી આપ્યુ રાજીનામું
ભૂપત ભાયાણીએ વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. માત્ર એક જ વર્ષમાં ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીનો છેડો ફાડ્યો છે. ટુંક જ સમયમાં ભૂપત ભાયાણી ભાજપનો કેસરિયા કરશે. આ સાથે જ ગુજરાત વિધા...