રૂપાલા વિવાદમાં સુખદ સમાધાન ઇચ્છતા સાધુ સંતો
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં અપીલ કરવામાં આવી છે કે બંને પક્ષો દ્વારા હિન્દુ સંસ્કૃતિની મર્યાદાને ધ્યાનમાં રાખી આ મામલે સમાધાન કરવું જોઈએ. સમગ્ર મામલે અખિલ ભારત...
સુદર્શન ન્યુઝ,વન ઇન્ડિયા ન્યુઝ,હિન્દી ન્યુઝ તેમજ સ્વ.વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવારના સૌજન્યથી શંકરા આઈ હોસ્પિટલ મોગર દ્વારા ઓડ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું
આણંદના ઓડ નગરમાં તા-૨૧ મીના રોજ ઓડ ખાતે વિના મૂલ્યે આંખની તપાસ, મોતિયાના ઓપરેશન,ચશ્મા તેમજ આંખની તમામ સમસ્યાઓનું શંકરા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન શિબિરનું આયોજન કરાયેલ આ શિબિ?...
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
આણંદ જિલ્લામાં ચૂંટણી આદર્શ આચાર સંહિતાનો આજથી અમલ આણંદ લોકસભાની બેઠકની સાથે ખંભાત વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી યોજાશે. આણંદ જિલ્લામાં ૧૭,૬૮,૮૫૧ મતદારો ૧૭૭૩ મતદાન મથકો પર મતદાન થશે જ?...
ઓડ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર દ્વારા રસ્તાનું લોકાર્પણ તેમજ વિપક્ષના ૫ સભ્યો ભાજપમાં જોડાયા
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના હસ્તે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્યો ભગવતીબેન ધુળાભાઈ ઠાકોર,ભુલાભાઈ લલ્લુભાઈ ઠાકોર, માનાભાઈ શંકરભાઈ પરમાર,લીલાબેન સંજયભાઈ,પિન્કીબેન મિથુનભાઈ પરમાર, પ્?...
શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વ.રતિભાઈ પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
આણંદના ઓડ નગરમાં તા-૧૫ મીના ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત R. P. Patel નર્સિંગ કોલેજમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું જેમાં કોલેજના ટ્રસ્ટીઓ, નર્સિંગ કોલેજના વિદ્યા...
ઓડ સરદાર પટેલ વિનય મંદીર હાઇસ્કૂલમાં પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ આપતા ઓડ ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ
ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઇસ્કૂલમાં પરીક્ષાના પ્રથમ દિવસે કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી,મોં મીઠા કરાવી,પેન આપી સ્વાગત તેમજ શુભેચ્છાઓ આપવામા આવી આ પ્રસંગે નેં સ્કૂલ મંડળના ?...
આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ
સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ આજથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે.ધોરણ ૧૦ ની પરીક્ષાઓ આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓને આણંદ સ્થિત સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે નિવા?...
આણંદ ખાતે મહિલા દિનની ઉજવણી કરાઈ
આણંદમા ગુરૂવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ઉપક્રમે પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ, સાંગોળપુરા, આણંદ ખાતેના કાર્યક્રમમાં કલેકટર પ્રવીણ ચૌધરીએ દીકરીઓને ભણાવવા પર ખાસ ભાર મૂકીન?...
આણંદ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન
આણંદ ખાતે ગુરૂવારે આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં નોડલ ઓફિસરોની નિમ?...
સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશ ખાલીમાં થયેલા અમાનવીય અત્યાચારો અને હિંસાના વિરોધમાં નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે તાજેતરમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાના બનાવો બની રહ્યા છે. છેલ્લાં ઘણા સમયથી અત્યાચાર...