પેટલાદમાં સગીરાને આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી લઈ જઈ યુવાનને જાતીય હુમલો કર્યો.
પેટલાદ શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં રહેતો એક યુવાન ગત મહિને ૧૪ વર્ષની એક સગીરાબાળા ને આઇસ્ક્રીમ ખવડાવવું તેમ કહી પોતાના બાઈક ઉપર લઈ ગયો હતો લઈ જઈ તેની ઉપર જાતીય હુમલો કર્યો હતો જેનાથી બાળક ?...
સામાજિક સમરસતા મંચ – આણંદ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને લઈ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને કારણે કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. જેન?...
૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી., આણંદ નાં ઉપક્રમે ડ્રગ વિરોધી દિવસ ની ઉજવણી કરવામાં આવી.
શ્રી એન.વી.પટેલ સાયન્સ કોલેજ, ઓડિટોરિયમ ખાતે ૨૬ જૂન નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે ડ્રગ્સ વિરોધી દિવસ ની ઉજવણી નિમિત્તે ગર્લ્સ બટાલિયન એન.સી.સી., આણંદ નાં વહીવટી અધિકારી મેજર એકતા જયસ્વાલ અને એન.વી.?...
ઓડ ની રથયાત્રાને અનુલક્ષીને ખંભોળજ પોલીસ મથકે ખાસ બેઠક
આણંદના પોલીસ અધિક્ષક જી.જી જસાણી માર્ગદર્શન હેઠળ ખંભોળજ પોલીસ સ્ટેશને તા-૩મી ના પીએસઆઇ એન ડોડીયા દ્વારા મંદિર ટ્રસ્ટ સભ્યો તેમજ ઓડના પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક યોજાઇ આણંદ- ઓડ નગરમાં તા-૭મી...
આણંદ જિલ્લા પોલીસ દ્વારા ઉમરેઠ તાલુકાની જનતા માટે ગેરકાયદેસર નાણાં ધીરધાર અને નશીલા પદાર્થ અંગે જાગૃતિ કાર્યક્રમ
આજરોજ ઉમરેઠ શહેરના નાસિકવાડા હોલમાં આણંદ જિલ્લા પોલીસ દ્વારા ડી.વાય.એસ.પી. પંચાલ સાહેબની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ મોટી સંખ્યામાં જાગૃત નાગરિક અને શ્રી સરસ્વતી વિદ્યા?...
ઓડ નગરમાં તા-૨૧ મીના દિવસે 10 માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંસ્થાઓ દ્વારા અનેક સ્થળે કરવામાં આવી
ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કુલના પટાંગણમાં ઓડ નગરપાલિકા ધ્વારા યોગ દિવસ નુ આયોજન કરવામાં માં આવ્યુ હતું . ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં ૨૧ જૂનની ?...
સરદાર પટેલ મેમોરિયલ, કરમસદ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી
આણંદના કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે "સ્વયં અને સમાજ માટે યોગ’’ થીમ આધારીત ૧૦ માં આંતરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેષભાઇ પટેલ?...
આંતરરાષ્ટ્રિય યોગ દિવસ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વૃંદાવન શાખા, આણંદ દ્વારા “યોગ સપ્તાહ” નું આયોજન
“કરો યોગ, રહો નિરોગ” ધ્યેય સાથે ઊજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના ઉપલક્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વૃંદાવન શાખા, આણંદ દ્વારા તારીખ ૧૪/૦૬/૨૦૨૪ થી ૨૧/૦૬/૨૦૨૪ દરમિયાન સવારે ૦૬:૩૦ થી...
૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ
તા.૫ જૂન સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વિવિધ શાળા તથા કોલેજની કેડેટ વિદ્યાર્થિનીઓ, એ.એન.ઓ., ઓફિસર તથા સ્ટાફ સાથે મળીને કુલ ૩૩૦ એ છોડ ?...
આણંદમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ ઉજવણી, ભવ્ય શોભાયાત્રામાં ભૂદેવો – નગરજનો જોડાયા
આજે વૈશાખ સુદ ત્રીજ, અખા ત્રીજના પર્વે બ્રાહ્મણોના આરાધ્ય દેવ તેમજ તપ-બળ અને સાહસના પ્રતિક ભગવાન પરશુરામના જન્મોત્સવની આણંદ જિલ્લાના ગામ, શહેરોમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શોભાયાત્રા, ?...