આણંદ લોકસભાના સાંસદ અને bjp આણંદ લોકસભાના ઉમેદવાર મિતેષ પટેલ એ કર્યું મતદાન
મિતેષ પટેલ અને તેમના પત્ની એ વાસદ સરદાર પટેલ વિનય મંદિર સ્કૂલ ખાતે કર્યું મતદાન. લોકશાહી ના મહાપર્વ માં મતદાન કરવા મિતેષ પટેલ તેમના સમર્થકો સાથે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન કરવા મતદાન ...
આણંદ જિલ્લાના વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ એ કરી મતદાન માટે અપીલ
આણંદ જિલ્લામાં તારીખ ૭ મી મંગળવારના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન યોજનાર છે ત્યારે આણંદ જિલ્લાના વિવિધ સંપ્ર...
PM મોદી ગુજરાતની મુલાકાતે: આજે પ્રચારનો બીજો દિવસ, એક જ દિવસમાં સંબોધશે 4 લોકસભા
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, PM મોદી આજે 4 જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢમાં જનસ?...
આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન ૧૦૦૦ દિવડા પ્રગટાવી અપાયો “આણંદ કરશે મતદાન” નો સંદેશ
લોકસભાની ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧,૦૦૦ દીપને પ્રગટાવીને ''આણંદ કરશે મત?...
ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આગામી મે મહિનાની ૭ મી તારીખે યોજાનારી આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં તમામ સાત વિધાનસભા વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવ...
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મિતેષભાઈ પટેલે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી નોંધાવી
આણંદ લોકસભા બેઠક માટે આજરોજ ચૈત્રી નવરાત્રીના આઠમના પવિત્ર દિવસે સવારેમુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મિતેષભાઈ પટેલે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજુ ક?...
આણંદ હાઈસ્કૂલના શિક્ષક ડૉ. રાકેશ રાવતને’ ભીમ ગૌરવ પુરસ્કાર’એનાયત
આદિ શંકરાચાર્ય સભાગૃહમાં આણંદ વિદ્યાનગરમાં પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ શિક્ષકો અને અધ્યાપકોને ભીમ ગૌરવ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા. શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણ...
રૂપાલા વિવાદમાં સુખદ સમાધાન ઇચ્છતા સાધુ સંતો
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં અપીલ કરવામાં આવી છે કે બંને પક્ષો દ્વારા હિન્દુ સંસ્કૃતિની મર્યાદાને ધ્યાનમાં રાખી આ મામલે સમાધાન કરવું જોઈએ. સમગ્ર મામલે અખિલ ભારત...
સુદર્શન ન્યુઝ,વન ઇન્ડિયા ન્યુઝ,હિન્દી ન્યુઝ તેમજ સ્વ.વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવારના સૌજન્યથી શંકરા આઈ હોસ્પિટલ મોગર દ્વારા ઓડ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું
આણંદના ઓડ નગરમાં તા-૨૧ મીના રોજ ઓડ ખાતે વિના મૂલ્યે આંખની તપાસ, મોતિયાના ઓપરેશન,ચશ્મા તેમજ આંખની તમામ સમસ્યાઓનું શંકરા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન શિબિરનું આયોજન કરાયેલ આ શિબિ?...
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
આણંદ જિલ્લામાં ચૂંટણી આદર્શ આચાર સંહિતાનો આજથી અમલ આણંદ લોકસભાની બેઠકની સાથે ખંભાત વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી યોજાશે. આણંદ જિલ્લામાં ૧૭,૬૮,૮૫૧ મતદારો ૧૭૭૩ મતદાન મથકો પર મતદાન થશે જ?...