અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના વર્ષ 2023-24 માટે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મંત્રી તરીકે અનુક્રમે ડૉ.લક્ષ્મણભાઈ ભુતડીયા અને શ્રી સમર્થભાઈ ભટ્ટ નવનિર્વાચિત.
અભાવિપ પ્રદેશ કાર્યાલય થી આજે ચુંટણી અધિકારી ડો. સુરભીબેન દવે દ્વારા આપેલ વક્તવ્ય અનુસાર ઉપરોક્ત બંને પદાધિકારીઓ નો કાર્યકાળ એક વર્ષનો રહશે અને દિલ્લીમાં આયોજિત તારીખ 7,8,9,10 ડિસેમ્બર 2023 દરમિ?...
ગુજરાત સરકાર દ્વારા પારિત થયેલ પબ્લિક યૂનિવર્સિટી એક્ટ નું રાષ્ટ્રીય શિક્ષા નીતિ ના ક્રિયાન્વયન ની ગતિ મા વધારો થાય
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર શિક્ષણ જગત મા અગ્રેસર રહી વિદ્યાર્થી હિત માટે કાર્યરત રહેતું, અવિરત પણે વિદ્યાર્થીઓ વચ્ચે ચાલતું એક માત્ર વિદ્યાર્થી સંગઠન છે. આજે ગુજરાત સરકાર દ્વારા ?...
અ.ભા.વિ.પ ના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમૃત મહોત્સવ નુ આયોજન કર્ણાવતી મહાનગર ખાતે કરવામાં આવ્યું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ગુજરાત પ્રદેશ દ્ધારા અમૃત મહોત્સવ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું. આ સમારોહ નુ આયોજન ABVP ના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કરવામાં આવ્યું હતું. આ સમારોહ મા મુખ્ય અત?...
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશના પ્રતિનિધિમંડળે ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષા મંત્રી ઋષિકેશભાઇ પટેલને મળીને કોમન યુનિવર્સિટી એક્ટને લઈને સુજાવ આપ્યા.
જે કેટલાય અંશે અભિનંદનને પાત્ર છે, આ કોમન યુનિવર્સિટી એક્ટ થી તમામ યુનિવર્સિટીઓ એક ગતિ થી એકસુત્રતા માં કાર્ય કરશે. આ એક્ટ સરકાર દ્વારા પબ્લિક ડોમેન પર મુકવામાં આવ્યો છે. જેમાં સક્રિય વિદ્ય...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ બસ ડેપો મેનેજરને વિવિધ વિષયોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ બસ ડેપો મેનેજરને વિવિધ વિષયોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં રાજપીપળા-પ્રતાપ નગર- રાજપીપળા, તરોપા-પ્રતાપરા, બોરીદ્રા- ચીખલી આ રૂટની બસો ટાઈ...
GMERS સરકારી કોલેજોમાં ૬૬.૬૬ % તેમજ મેનેજમેન્ટ કોટા ની ફી મા ૮૮.૮૮ % જેટલો ધરખમ વધારો વિદ્યાર્થી હિત માટે કેટલો યોગ્ય?
ગત તારીખ 20 જુલાઈ 2023 ના રોજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, જીએમઈઆર સોસાયટી ની સહી વાળા પરિપત્ર થકી વર્ષ 2023-24 માટે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા મા આવેલ. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ?...
Gmers કોલેજોની તબિયતની ફી માં ધરખમ વધારો પાછો લેવા બાબતે ABVP આજરોજ નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિચાર્જ સોસાયટી દ્વારા 20/7/23 ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે જેમાં રાજ્યના 13 જી એમ આર એસ મેડિકલ કોલેજની ફીનો વધારો જેમાં સરકારના કોટામાં 3.30 લાખ તી વધીને 5.50 ?...
TET , TAT ના લાયક ઉમેદવારો ને કાયમી ભરતી આપવામાં આવે : ABVP
૮ જેટલી લૉ કૉલેજો ની પ્રવેશ પ્રક્રિયા રોકવાથી ધણા વિધાર્થીઓનુ ભાવિ અધ્ધરતાલ , ત્વરિત પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે : ABVP ગુજરાત સરકાર દ્વારા હાલમાં તા-૧૦/૦૭/૨૦૨૩ ના ઠરાવ મુજબ જે TET-1-2, TAT-1 પાસ ?...
ગુજરાત યુનિવર્સિટી ના ઉત્તરવહી કૌભાંડ મા નિષ્પક્ષ તપાસ થાય અને દોષીતો પર કડક મા કડક કાર્યવાહી થાય.
ગુજરાત યુનિવર્સિટી ના Bsc નર્સિંગ ડિપાર્ટમેન્ટ મા વિધાર્થીઓની ઉત્તરવહીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમા ૨૮ જેટલી ઉત્તરવહીઓ ગાયબ થઈ છે. વિધાર્થી ઓને પાસ કરાવવાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. આ...