ગુજરાત યુનિવર્સિટી ના ઉત્તરવહી કૌભાંડ મા નિષ્પક્ષ તપાસ થાય અને દોષીતો પર કડક મા કડક કાર્યવાહી થાય.
ગુજરાત યુનિવર્સિટી ના Bsc નર્સિંગ ડિપાર્ટમેન્ટ મા વિધાર્થીઓની ઉત્તરવહીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમા ૨૮ જેટલી ઉત્તરવહીઓ ગાયબ થઈ છે. વિધાર્થી ઓને પાસ કરાવવાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. આ...