અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોની ચોરી, કડિયાકામ કરનાર શ્રમિક ઝડપાયો
અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ફિલ્મી ઢબે ચોરીની ઘટનાને અંજામ આપનાર 19 વર્ષીય યુવકને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. જ્વેલર્સની દુકાનમાં આધુનિક લોકિંગ સિસ્ટમ અને મજબૂત શટર હોવ?...