તાલિબાનને મોટો ઝટકો આપશે પાકિસ્તાન, 1 નવેમ્બરથી સરકાર અફઘાન લોકોને દેશમાંથી હાંકી કાઢશે
ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકોને તબક્કાવાર દેશમાંથી રવાના કરવામાં આવશે. સૌથી પહેલા એવા લોકો કે જેમની પાસે કોઈ યાત્રા દસ્તાવેજો નથી તેઓને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે. તેમાંના ઘણા લોકો એ?...
સમલૈંગિક લગ્નને 34 દેશોએ આપી છે માન્યતા, તો ક્યાંક છે મૃત્યુદંડ સુધીની સજા, જાણો વિવિધ દેશમાં શું છે કાનુન
સેમ સેક્સના મેરેજની તરફેણ કરનારાઓ માટે આજનો દિવસ ખાસ છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ આજે એટલે કે મંગળવારે પોતાનો નિર્ણય આપે તેવી શક્યતા છે. અરજીકર્તાઓએ સમલૈંગ?...
નેપાળે યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે મોકલ્યું વિમાન.
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ નેપાળીઓ અને સેંકડો ઇઝરાયેલી અને અન્ય નાગરિકોના મોત થયાના છ દિવસ પછી, નેપાળ ગુરુવારથી યુદ્ધગ્રસ્ત પશ્ચિમ ?...
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર આવ્યો ભૂકંપનો આચંકો.
અફઘાનિસ્તાન ફરી એકવાર ભૂકંપથી હચમચી ગયું છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર અફઘાનિસ્તાન સિવાય તુર્કમેનિસ્તાન અને ઈરાનની સરહદો પર પ?...
અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ: 2400થી વધુના મોત,તાલિબાને ધનીકો પાસે માંગી મદદ
પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપ બાદ મૃત્યુ આંક 2,445 થઈ ગયો છે. ઈરાનની નજીકના વિસ્તારોમાં વધુ તબાહી થઈ છે. હેરાત શહેર નજીક શનિવારે (7 ઓકટોબર, 2023)ના રોજ આવેલા આ ભૂકંપથી ભારે જાનહાનિ સર્જાઈ છે. ઘણા ગામો સ...
અફઘાનિસ્તાનમાં માત્ર 30 મિનિટમાં 5 વખત ધરાં ધ્રૂજી, પહાડોમાં ભૂસ્ખલન, મોટાપાયે જાનહાનિની આશંકા
અફઘાનિસ્તાનમાં આજે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે અડધા કલાકના ગાળામાં જ દેશમાં પાંચ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કલે પ?...
પાકિસ્તાનને આંચકો આપીને ચીને અફઘાનિસ્તાનમાં રાજદૂતની નિમણૂંક કરી, દુનિયામાં પહેલો દેશ બન્યો
તાલિબાન દ્વારા કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસમાં ચીનના રાજદૂત ઝાઓ શેંગનુ નુ એક ભવ્ય કાર્યક્રમમાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તાલિબાને દેશમાં સત્તા આંચકી લીધી બાદ દુનિયાના એવા ગણતરીના દેશો હતા જ...
મુસ્લિમ મહિલાઓ પર ક્યારે અત્યાચાર ઓછો કરશે તાલિબાન? મહિલાઓ પર લગાવ્યો વધુ એક પ્રતિબંધ
મહિલાઓ પર અત્યાચાર માટે જાણીતા તાલિબાને ફરી એકવાર મહિલાઓ માટે નવો ફરમાન જાહેર કર્યો છે. બામિયાન દેશનું પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે, જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. તાલિબાને કહ્યું કે ?...
અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ નવુ ફરમાન, મહિલાઓ બુરખો પહેર્યા વગર ટેક્સીમાં મુસાફરી નહીં કરી શકે.
તાલિબાને હવે નવો આદેશ આપ્યો છે અને તે પ્રમાણે હવે મહિલાઓ બુરખો પહેર્યા વગર ટેક્સીમાં નહીં બેસી શકે. હેરાત શહેરના એક ટેક્સી ડ્રાઈવરનુ કહેવુ છે કે, મેં બુરખો ના પહેર્યો હોય તેવી મહિલાઓને બેસાડ...