ગીર સોમનાથ જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ 3.0 2025 ની અંડર – ૧૪, અંડર -૧૩ તેમજ ઓપન એજ ગ્રૂપ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા તારીખ ૦૧/૦૨/૨૦૨૫ ની સરખડી મુકામે યોજાય હતી
જેમાં જિલ્લાભરમાંથી જુદી જુદી શાળાની બહેનોનીની ૧૪ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સોમનાથ DLSS તેમજ નોન DLSS સોમનાથ એકેડેમીમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. જેમા સોમનાથ એકેડેમીની અંડર-૧૪, અંડર -...