દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ, ‘વિકસિત ભારત’ના વિઝન સાથે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા – હર્ષ સંઘવી
સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) માં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતના નેતૃત્વમાં 'ઈન્ડિયા પેવેલિયન' ખાતે વૈશ્વિક મંચ પર સંબોધન કર્યું હતુ?...