નવસારીથી ફૈઝાન શેખની ATS દ્વારા ધરપકડ, જૈશ-અલ કાયદા લિંક્સની આશંકા, હથિયાર જપ્ત
ગુજરાતની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ સમયસર કાર્યવાહી કરીને એક મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. 25 જાન્યુઆરી, 2026ના રોજ ATSએ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી ફૈઝાન ...