ખામેનીની અંતિમ વિદાયમાં મોજતબા ગેરહાજર, 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ તેહરાન પહોંચ્યા
ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીની અંતિમ વિદાયની બહુદિવસીય વિધિઓ શરૂ થઈ ગઈ છે. તેહરાનના ઈમામ ખોમૈની ગ્રાન્ડ મોસલ્લા ખાતે ખામેનીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્ય...