ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદી માટે સૌથી મોટો ખતરો છેઃ કમલા હેરિસ
ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન વચ્ચે ફરી એક વખત મુકાબલો થાનો છે ત્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્રમ્પ પર નિશાન સાધીને તેમને લોકશાહી તેમજ અભિવ્યક્તિની આઝાદી સામેનો સૌથી મોટો ખતરો ...
દુનિયા એવી વાત કરે છે કે ભારતના ભાગલા થયા જ નથી : આ સાથે જયશંકરે અમેરિકાને ખરેખરી સંભળાવી
સીટીઝન શિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અંગે અમેરિકાએ કરેલી ટીકાઓ પર વિદેશમંત્રી,એસ.જયશંકરે સખત વિરોધ દર્શાવ્યો છે. અમેરિકાએ કહ્યું હતું કે આ કાનૂન અમલી કરવા ઉપર અમારી નજર છે. તે અંગે જયશંકરે કહ્?...
CAA મામલે વચ્ચે ન પડે અમેરિકા, આ ભારતનો આંતરિક મામલો: વિદેશ મંત્રાલય
ભારતમાં CAA લાગુ થયા પછી, ઘણા આંતરરાષ્ટ્રીય દેશો અને સંસ્થાઓએ તેના પર ટિપ્પણી કરી છે. અમેરિકાએ નાગરિકતા સંશોધન કાયદા પર કહ્યું છે કે તે તેના પર ખાસ નજર રાખી રહ્યું છે. અમેરિકાના આ નિવેદન બાદ ભાર...
અમેરિકા પણ ભારતના રસ્તે, ચાઈનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધના પ્રસ્તાવને સંસદમાં મંજૂરી
ચાઈનીઝ એપ ટિકટોકને ભારત બાદ અમેરિકામાં પણ મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની સંસદમાં ટિકટોકને પ્રતિબંધિ કરવાના પ્રસ્તાવને ભારે બહુમતીથી પસાર કરાયો છે. આ મામલે ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બં?...
CAA અમલી થવાથી અમેરિકામાં હિન્દુઓએ ઉત્સવ મનાવ્યો : કહ્યું લાંબા સમયની રાહ પૂરી થઈ
સીએએ (સીટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ) ભારતમાં અમલી થતાં અમેરિકા સ્થિત હિન્દુ સંગઠનોમાં આનંદની લહેરખી પ્રસરી છે. આ કાનુનથી ભારત બહારથી આવેલા (નિર્વાસિતો)માં મુસ્લિમો સિવાય દરેક મૂળ ભારતીયોને મ?...
PM મોદીનું પુતિન માન્યા! ભારતે રોકાવ્યો યુક્રેન પર રશિયાનો પરમાણુ હુમલો, અમેરિકી રિપોર્ટમાં ઘટસ્ફોટ
અમેરિકન અધિકારીઓના હવાલાથી એક જાણીતી ન્યૂઝ એજન્સીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ 2022માં યુક્રેન પર પરમાણુ હુમલો કરવાની યોજના ભારતના કારણે રદ કરી દીધી હતી. જ્યારે રશિયન સેનાને એક પ...
ભારતીય નિક્કી ચૂંટણીના મેદાનમાંથી ખસી ગયાં:પહેલી વાર : વર્તમાન-પૂર્વ રાષ્ટ્રપતિમાં ટક્કર થશે, ટ્રમ્પ-બાઇડેન સામસામે
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના મહાસંગ્રામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અમેરિકાના ઇતિહાસમાં વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપતિ વચ્ચે પહેલી વાર ચૂંટણીજંગ ખેલાશે. ર...
અમેરિકાએ ભારતને રાફેલથી વધુ શક્તિશાળી ફાઈટર જેટ ઓફર કર્યું, 3700 કિ.મી.ની ઝડપે ઉડવા સક્ષમ
ભારત હાલમાં મેલ્ટી-રોલ ફાઈટર એકક્રાફ્ટ (Multi-Role Fighter Aircraft) પર ફોકસ કરી રહ્યું છે. રાફેલ અને યુરોફાઈટર ટાયફૂન પહેલાથી જ સ્પર્ધામાં છે. આ દરમિયાન અમેરિકન કંપની બોઈંગે ભારતને પોતાની ઓફર આપી છે. બોઈંગે...
ફ્રાન્સનો સૌથી શક્તિશાળી, અફઘાનિસ્તાનનો સૌથી નબળો પાસપોર્ટ
દુનિયામાં કોઈપણ દેશમાં જવા માટે સૌથી પહેલાં વીઝાની જરૂર પડતી હોય છે. આ વીઝા માટે પાસપોર્ટની ખાસ જરૂર પડે છે. આ પાસપોર્ટ ખરેખર કેટલો શક્તિશાળી છે તેના વિશે ક્યારેય વિચાર્યું છે. દુનિયાના કયા ?...
અમેરિકાની ૧૭ યુનિવર્સિટીઓ ભારતમાં ભાગીદારી કરવા તત્પર
શિક્ષણ ક્ષેત્રે ગુડ ન્યુઝ એ છે કે અમેરિકાની ૧૭ યુનિવર્સિટીઓનું પ્રતિનિધિમંડળ હાલ ભારતની ૨૬ શિક્ષણસંસ્થાઓની મુલાકાતે આવ્યું છે, જે બીજી માર્ચ સુધી ભારતમાં રહેશે. ત્રણ શહેરોની શિક્ષણસંસ્થ?...