પહલગામ હુમલા માટે જવાબદાર TRFને અમેરિકાએ ‘વૈશ્વિક આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું
અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (The Resistance Front - TRF) ને સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ (SDGT) જાહેર કરાયું છે. TRF એ પાકિસ્તાનમાં આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબ...
HIV ની નવી દવાને WHOની મંજૂરી, વર્ષમાં બે વખત ડૉઝ લેવાના
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ હ્યૂમન ઈમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ (HIV)ના નિવારણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરીને લેનાકાપાવિર (Lenacapavir) નામની દવાને મંજૂરી આપી છે, જે વૈશ્વિક સ્તરે એચઆઈવી સામેની લડતમાં ...
‘યુદ્ધ રોકો… નહિ તો લગાવીશ 100% ટેરિફ’ : રશિયાને અમેરિકાની ધમકી, 50 દિવસનો આપ્યો સમય
જગત જમાદાર તરીકે જાણીતા અમેરિકા અને તેના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. 14 જુલાઈના રોજ ટ્રમ્પે NATO સેક્રેટરી જનરલ માર્ક રૂટ સાથેની બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં રશિયાન?...
શુભાંશુ શુક્લા 18 દિવસ પછી અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા, કેલિફોર્નિયામાં સફળ સ્પ્લેશડાઉન
૧૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે, ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી, જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની ૧૮ દિવસની સફર ?...
બિટકોઈને રચ્યો ઇતિહાસ, કિંમત પહેલી વાર રૅકોર્ડ એક કરોડ રૂપિયાને પાર
વિશ્વની ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઇને આજે નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. જે આજે એક કરોડ રૂપિયાનું લેવલ ક્રોસ થતાં વિશ્વનું સૌથી મોંઘું ક્રિપ્ટો રોકાણ બન્યું છે. બિટકોઇન આજે 118856.47 ડૉલરની ઐતિહા...
23 લાખમાં ગોલ્ડન વિઝાની હાલ કોઇ યોજના નથી : યુએઇ
વિદેશમાં સ્થાયી થવાની ઇચ્છા ધરાવતાં ઘણા લોકો માટે રસનો વિષય બનેલા યુએઇના ગોલ્ડન વિઝા સંબંધિત અહેવાલો વિશે હવે સ્પષ્ટતા આવી છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામ?...
ટેક્સાસમાં પૂરથી અત્યાર સુધી 120નાં મોત, 150 હજુ લાપતા
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલો વિનાશક પૂર માનવીય દુર્ઘટનાનું રૂપ લઇ ચૂક્યો છે. અત્યાર સુધીમાં અધિકૃત રીતે 120 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાંથી 59 વયસ્ક અને 36 બાળકોનો સમાવેશ થાય છે....
તાંબા પર 50%, તો દવાઓ પર 200% ‘ટ્રમ્પ ટેરિફ’, ભારતને પણ કરશે અસર
અમેરિકા સાથે વૈશ્વિક વેપાર સંબંધી તણાવ એક નવા પડાવે પહોંચ્યો છે, કારણ કે અમેરિકા ના પૂર્વ અને હાલના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ટેરિફ યુદ્ધની ઘોષણા કરી છે. 8 જુલાઈ 2025ના રોજ ટ્...
અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકેશન મનાવી પરત આવતા સમયે નડ્યો અકસ્માત
આખો પરિવાર અમેરિકામાં રજા માણવા ગયો હતો. આ દરમિયાન એક મિની ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી, જેનાથી કારમાં આગ લાગી ગઈ અને અંદર બેઠેલા તમામ લોકો બળીને ખાક થઈ ગયા. એટલાંટાથી ડલાસ જઈ રહ્યો હતો પ?...
ટેક્સાસમાં વરસાદે મચાવી તબાહી, 28 બાળકો સહિત 100ના મોત
અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં ચોથીથી છઠ્ઠી જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે 28 બાળકો સહિત 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ પૂરમા?...