દેવામાં ડૂબતું વિશ્વ : 33 ટ્રિલિયન ડોલર સાથે US વિશ્વનો સૌથી મોટો દેવાદાર, ભારત સાતમાં ક્રમે
વૈશ્વિક ધોરણે વિવિધ દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. કોરોનાકાળથી આ સ્થિતિમાં મોટાપાયે વિઘ્નો શરૃ થયા છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવા...
મિશન ગંગા બન્યું ગ્લોબલ, નદીઓને બચાવવા ભારત સાથે આવ્યા 11 દેશ, આ છે યોજના
છેલ્લા કેટલાક દિવસોમાં, સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં આયોજિત COP-28માં જળવાયુ પરિવર્તનને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તે દરમિયાન, COP-28માં ભારતે નદીઓને લગતી વૈશ્વિક સંસ્થા શરૂ કરી છ?...
”ઈઝરાયેલ દ્વિ-રાષ્ટ્ર-સિદ્ધાંત, સ્વીકારવા તૈયાર નથી, મારો દેશ હજી ઓક્ટો. 7 નો હુમલો ભુલ્યો નથી” : ઈસાક હર્ઝોગ
ઈઝરાયલના નેતા ઈસાક હર્ઝોગે પ્રમુખ નેતન્યાહુ વતી બોલતા સાફ શબ્દોમાં કહી દીધું હતું કે ઈઝરાયલ દ્વિ-રાષ્ટ્ર-સિદ્ધાંત સ્વીકારવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલીવાનની ?...
પંજાબ પોલીસના 7.6 ફૂટ ઊંચા પૂર્વ કોન્સ્ટેબલની ધરપકડ, હેરોઈન સાથે ઝડપાયો- ‘અમેરિકા ગોટ ટેલેન્ટ’માં ભાગ લઈને જાણીતો થયો હતો
પંજાબ પોલીસમાં 7.6 ફૂટ ઊંચા કોન્સ્ટેબલ જગદીપ સિંહની રાજ્ય સ્પેશિયલ ઓપરેશન સેલે તરનતારનથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી 500 ગ્રામ હેરોઈન મળ્યું છે. જગદીપ સિંહ, તેની ઉંચાઈ અને શરીર માટે જાણીતો છે, જે ?...
‘હિન્દુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો એક સરખા જ છે’ : વિવેક રામાસ્વામી
સંયુક્ત રાજ્ય અમેરિકાના સ્થાપકોનો ધર્મ ખ્રિસ્તી ધર્મથી અલગ ધર્મ અનુસરનારા વિવેક રામાસ્વામી અમેરિકાના પ્રમુખપદે કઈ રીતે આવી શકે તેવો પ્રશ્ન સીએનએન પ્રેસિડેન્શીયલ હોલમાં જીની માઇકલે પૂ?...
‘5 વર્ષમાં 2 લાખ ભારતીયોએ USમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો..’ સંસદમાં વિદેશ રાજ્યમંત્રીનો ખુલાસો
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા ભારતીયોની ચોંકાવનારી સંખ્યા જાહેર કરી છે. આ આંકડા અનુસાર છેલ્લા પાંચ વર્ષોમાં બે લાખથી વધુ ભારતીયોએ અ?...
એપિક ગેમ્સ કેસનો નિર્ણય Google માટે શા માટે મોટો ફટકો?
'ફોર્ટનાઈટ'ના નિર્માતા એપિક ગેમ્સે સોમવારે આલ્ફાબેટના ગૂગલ સામે એન્ટિ-ટ્રસ્ટ ટ્રાયલમાં મોટી કાનૂની જીત મેળવી હતી. કોર્ટમાં એપિક ગેમ્સ દ્વારા ગૂગલનો પરાજય થયો છે. લાંબી સુનાવણી બાદ આખરે અમે...
iPhone 16 લોન્ચ પહેલા ચીનને ઝટકો, ભારતને ફાયદો
Apple દરેક મોરચે ભારતને ચીનના વિકલ્પ તરીકે સ્થાન આપી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ એટલો વકર્યો છે કે Appleને ચીનથી હવે મોહભંગ થઈ ગયો છે. આ કારણે હવે Apple દરેક બાબતમાં ભારતને ચીન કરતા વધુ મહત?...
રિપબ્લિકન પાર્ટીમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવાની રેસ, 61 ટકા વોટ સાથે ટ્રમ્પ સૌથી આગળ
અમેરિકામાં આગામી દિવસોમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે. રિપબ્લિકન પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોમાં ડોનાલ્ડ ટ્રમ્પ 61 ટકા સ?...
રાફેલને ટક્કર આપનારું F16 ફાઈટર જેટ હવામાં થયું ક્રેશ, પાયલોટનું પણ મોતના થયું હોવાના સમાચાર
અમેરિકાનું લેટેસ્ટ ફાઈટર પ્લેન F16 ક્રેશ થયું છે. આ પોતે જ આશ્ચર્યજનક છે કારણ કે તેને રાફેલ જેટલું અદ્યતન માનવામાં આવે છે. અમેરિકાની આગેવાની હેઠળના નાટોના ઘણા દેશો આ વિમાનનો ઉપયોગ કરે છે. આ દુર?...