ન્યૂયોર્કમાં ઈઝરાયલ-પેલેસ્ટાઈન લડાઈની અસર, 3 હુમલાઓની ઘટનાને લઈ પોલીસ સતર્ક બની.
યહૂદી અને પેલેસ્ટિનીયો વચ્ચે અમેરીકાના ન્યૂયોર્ક શહેરમાં પણ ઘર્ષણ સર્જાઈ રહ્યુ હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઘટેલી આવી ઘટનાઓને લઈ ન્યૂયોર્ક પોલીસે તપાસ શરુ કરી છે ...
મૂળ ભારતીય અમેરિકનોએ ઈઝરાયેલના સમર્થનમાં શિકાગોમાં કાઢી રેલી.
છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.જેમાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યાં છે.અમેરિકાના શિકાગોમાં મૂળ ભારતના અને અમેરિકામાં રહેતા લોકો દ્વારા રેલી યોજી હતી. મૂળ ભારત?...
અમેરિકા છે ત્યાં સુધી ઈઝરાયેલે પોતાના રક્ષણની ચિંતા કરવાની જરૂર નથીઃ અમેરિકાના વિદેશ મંત્રી
હમાસ સામેના યુધ્ધમાં અમેરિકાએ ઈઝરાયેલને અભૂતપૂર્વ સહકાર આપ્યો છે. અમેરિકાએ ઈઝરાયેલ માટે જે રીતે નિવેદનો આપ્યા છે તેવા કદાચ કોઈ દેશ માટે નથી આપ્યા. હમાસના હુમલા અને ઈઝરાયેલના વળતા પ્રહાર વ...
મણિપુર હિંસામાં માતા-પિતા અને સ્વજનો ગુમાવી ચૂકેલાં બાળકોનું ઘર બની ગુજરાતની ‘ગોકુલધામ’ સંસ્થા
ગયા મે મહિનામાં મણિપુર ખાતે ફાટી નીકળેલી હિંસાના પડઘા હજુ શમ્યા નથી. અનેક લોકોનાં ઘર ભડકે બળ્યાં, બે પક્ષો વચ્ચે થયેલી હિંસામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, કેટલાંય બાળકો પોતાના મ?...
દુશ્મનના દાંત ખાટા કરવા ઈઝરાયેલ હવે ગાઝા પર દરિયામાંથી કરશે હુમલો
અમેરિકાએ, ગાઝા સાથે યુદ્ધે ચડેલા ઇઝરાયલને, વિશ્વના સૌથી વિશાળ અને આધુનિક યુદ્ધ જહાજ આપવાનુ નક્કી કર્યું છે. આ યુદ્ધ જહાજમાં સૌથી મોંઘી અને હાઇટેક હથિયારોનો સમાવેશ કરાયેલો છે. જેથી જરૂર પડ્ય?...
અમેરિકાની શસ્ત્ર સરંજામના જથ્થાની પહેલી ખેપ ઇઝરાયેલ પહોંચી ગઈ
અમેરિકાના આધુનિક શસ્ત્રો અને સરંજામનો પહેલો જથ્થો ઇઝરાયેલ આવી પહોંચ્યો છે. આ સાથે મધ્યપૂર્વમાં અમેરિકા ઇઝરાયેલનું ગાઢ સાથી છે તેનો વધુ એક પુરાવો આ વિમાનવાહક જહાજો અને નૌકાદળનું જહાજ મોકલ?...
સંબંધો સુધારવા માટે મથી રહ્યું છે કેનેડા, અમેરિકામાં જયશંકર સાથે કેનેડાના વિદેશ મંત્રીએ કરી સીક્રેટ મીટિંગ!
ગયા મહિને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત પર નિજ્જરની હત્યા મામલે આરોપ કરવામાં આવ્યો હતો. જે બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તિરાડ પડી હતી. બંને દેશો વચ્ચે રાજદ્વારી મડાગાંઠ જોવ...
ઈઝરાયેલનો સાથ આપશે અમેરિકા, જાણો હમાસને કયા દેશ આપી રહ્યા છે સમર્થન?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે તબાહી મચાવી છે. ત્યારે હવે અમેરિકાની પણ આ યુદ્ધમાં એન્ટ્રી થઈ છે. અમેરિકાની એન્ટ્રી બાદ હમાસ અને ઈઝરાયેલની વચ્ચે યુદ્ધ વધુ ખતરનાક બની શકે છે. જણાવી દઈએ કે આ યુ?...
અમેરિકાનો મોટો નિર્ણય : ઈઝરાયેલની મદદ માટે મોકલ્યું દારુગોળાથી સજ્જ આધુનિક વિમાન
ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas) વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ છે, ત્યારે હમાસના હુમલા બાદ ઈઝરાયેલ પણ મક્કમપણે જડબાતોડ જવાબ આપી રહ્યો છે. તો મિત્ર દેશ ઈઝરાયેલને સાથ આપવામાં અમેરિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છ?...
નિર્દોષ નાગરિકોની હત્યા પર કરવો જોઈએ ગુસ્સો’, હમાસ પર કાર્યવાહીનું ઓબામાએ કર્યું સમર્થન
આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 1600થી વધુ લોકો માર્યા ગયા છે. આ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈઝરાયેલ વિરુદ્ધ હમાસના આતંકવાદી હ?...