અમેરિકામા રાષ્ટ્રપતિની ચૂંટણી કમલા હેરિસ જીતે તો જાણો ભારતને શું થશે ફાયદો?
અમેરિકામાં માત્ર બે અઠવાડિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ દેશની બે સૌથી મોટી પાર્ટીઓ ડેમોક્રેટિક અને રિપબ્લિકન તરફથી ચૂંટણી મેદાનમાં છે. ટ્રમ્પ અગાઉ ...
દર છમાંથી એક વ્યક્તિ ભારતીય… નિર્મલા સીતારમણે કહ્યું – અમેરિકા હોય કે ચીન, ભારતની અર્થવ્યવસ્થાને અવગણી ન શકે
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વોશિંગ્ટન ડીસીમાં પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. જેમાં વર્લ્ડ બેંક અને આંતરરાષ્ટ્રીય વાર્ષિક બેઠક 2024 દરમિયાન સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા આયોજ?...
PM મોદીના પ્રવાસ વચ્ચે રશિયન સબમરીન પહોંચી ભારત, જાણો UFA વિશે જેનાથી અમેરિકા પણ ડરે છે!
રશિયન સબમરીન 'ઉફા' મંગળવારે રાત્રે કેરળના કોચ્ચિ બંદર પર પહોંચી, જેનું ભારતીય નૌસેનાએ ઉત્સાહભેર સ્વાગત કર્યું. સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ સ્વાગતની તસવીર શેર કરી છે. ભારતમાં રશિયન સબમરીનનું ...
ઈઝરાયલે ઈરાનના ઠેકાણાઓનું લિસ્ટ તૈયાર કર્યું, ગમે ત્યારે હુમલાની શક્યતા, અમેરિકાની ચેતવણી!
ઇઝરાયેલે ઇરાન પર વળતો પ્રહાર કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. ઇઝરાયેલના લશ્કરે ઇરાનના તે સ્થળોની પૂરેપૂરી યાદી બનાવી લીધી છે જેના પર તે તહેરાનના બેલિસ્ટિકિ હુમલાના જવાબમાં હુમલો કરી શક?...
32 હજાર કરોડની ડીલ ડન… ત્રણેય સેનાઓની પાસે આવશે શક્તિશાળી 31 Predator હન્ટર-કિલર ડ્રૉન
ભારત અમેરિકા પાસેથી 31 MQ-9B પ્રિડેટર ડ્રૉન ખરીદશે. બંને દેશો વચ્ચે આ ડીલ પર સહમતિ બની છે. મંગળવારે નવી દિલ્હીમાં બંને દેશોના પ્રતિનિધિઓએ આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. એકવાર આ ડીલ ફાઈનલ થઈ ગયા બા?...
ખાલિસ્તાની આતંકવાદી પન્નુનો ઉશ્કેરણીજનક વીડિયો ચીનને અરુણાચલ પર હુમલો કરવા ઉશ્કેરે છે
કેનેડાની ધરતી પર રહીને ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં કુખ્યાત એવા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂએ ભારતના ટુકડા કરવાની માંગ કરી છે. મજાની વાત એ છે કે, પહેલા કેનેડા સરકારના ભારત વિરોધી મંત્ર?...
અમેરિકા પછી હવે યુરોપિયન દેશો પણ ચાખશે ‘ટેસ્ટ ઓફ ઈન્ડિયા’, તૈયાર છે Amulનો માસ્ટરપ્લાન
અમૂલ અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (JCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, અમૂલનું તાજેતરમાં યુએસમાં લોન્ચ કરાયેલું દૂધ 'અત્યંત સફળ' રહ્યું છે. આ સફળતાને જોત?...
અમેરિકાથી પણ મોહભંગ! સ્ટુડન્ટ્સ વિઝામાં 50%થી વધુનો ઘટાડો, જ્યારે વિઝિટર્સ વિઝામાં વધારો
ભારતમાંથી દર વર્ષે અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે લાખોની સંખ્યામાં અરજીઓ થતી હોય છે ત્યારે અમેરિકાના સ્ટુડન્ટ વિઝાના અપ્રુવલમાં આ વર્ષે મોટો ઘટાડો ન...
ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?
ઈરાન તરફથી ઈઝરાયલ પરના મિસાઈલ હુમલા બાદ G7 દેશોએ બુધવારે તણાવ ઓછો કરવા ઈમરજન્સી બેઠક બોલાવી હતી. વાતચીત દરમિયાન G7 નેતાઓએ ઈરાન દ્વારા ઈઝરાયલ પરના હુમલાની આકરી નિંદા કરી હતી. G7માં સામેલ નેતાઓ ઈર...
અમેરિકાએ ભારતીયો માટે જાહેર કરી વધુ 2,50,000 વિઝા અપોઇન્ટમેન્ટ, વિદ્યાર્થીઓને પણ ફાયદો
અમેરિકાએ હવે ભારતીયોને લગતી એક મોટી જાહેરાત કરી છે. જેમાં ભારતીય ટુરિસ્ટ્સ, સ્કિલ્ડ વર્કર્સ અને સ્ટુડન્ટ્સ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. ભારતમાં સંચાલિત અમેરિકન એમ્બેસીએ વધારાની 2,50,000 વિઝા અપોઇન?...