PM મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોનું ઘૃણાસ્પદ કૃત્ય, ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 50મી G7 સમિટમાં ભાગ લેવા આવતીકાલે એટલે કે 13 જૂને ઈટાલી જવા રવાના થશે. પીએમ મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોએ ?...
ત્રીજા વિશ્વ યુદ્ધમાં ભારત નિભાવશે અમેરિકાની ભૂમિકા ! જાણો કઈ રીતે
ભારત સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવી રહ્યું છે. દેશના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબુત બનાવવાની સાથે નવી ટેકનોલોજી અને નવીનતા પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. આજે દેશમાં આવી ર...
PM Modiને જીતની વધાઈ આપતા શું બોલ્યા એલન મસ્ક જાણો
અબજોપતિ ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મસ્કે કહ્યું હતું કે તેમની કંપન?...
અમેરિકામાં પ્રવાસનને વેગ આપવા માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત, જુઓ લિસ્ટમાં કયા દેશોનો કરાયો સમાવેશ
અમેરિકાએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિઝા ફ્રી એન્ટ્રીનો વિસ્તાર કર્યો છે. આ નીતિ હેઠળ હવે વધુ દેશોના નાગરિકોને પ્રવાસન માટે વિઝાની જરૂર નહીં પડે. આ હેઠળ, સૂચિમાં સામેલ દેશોના નાગરિકો પ?...
ચીન અને રશિયાને ધમકાવવા અમેરિકાએ ઝીંકી તેની સૌથી ખતરનાક પરમાણુ મિસાઈલ
શિયા તરફથી યુક્રેન પર હુમલો અને નાટો દેશોની સતત ધમકી. ચીનની તરફથી તાઈવાન પર હુમલો કરવાની ધમકી અને મિલિટ્રી ડ્રિલ. તેનાથી પરેશાન અમેરિકાએ પોતાની શક્તિ બતાવવા અને આ બંને દેશોને શાંત રહેવા માટ?...
માત્ર ભારત નહીં, ચીન, અમેરિકા સહિતના આ દેશોની પણ લોકસભા ચૂંટણીના પરિણામ પર છે બાજ નજર
543 લોકસભા બેઠકો પર સાત તબક્કાના મતદાન બાદ આજે પરિણામ જાહેર થશે. 80 દિવસ સુધી ચાલેલી પ્રક્રિયા બાદ 8,360 ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેવામાં આવશે. આ પરિણામોથી સ્પષ્ટ થઈ જશે કે આવનાર પાંચ વર્ષો સુધી દે?...
બાંગ્લાદેશ-મ્યાંમારનાં ટૂકડાં કરીને નવો દેશ બનાવવાનું અમેરિકાનું ષડયંત્ર
શક્તિશાળી દેશો વિસ્તારવાદી મહત્ત્વાકાંક્ષાની બાજી ગોઠવી રહ્યા હોય ત્યારે જે સમય વીતે છે એને દુનિયા વિશ્વશાંતિ ગણે છે. આવા સમયને બાદ કરતાં વિશ્વશાંતિ જેવું કશું હોતું નથી. લાંબો લોહિયાળ મા?...
અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પ તમામ 34 કેસમાં દોષિત જાહેર, ચાર વર્ષ સુધીની જેલ થઈ શકે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુનામાં દોષિત ઠરનાર પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પને તમામ 34 આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેના પર પોર્ન સ્ટાર સ્ટોર્મી ડ?...
અમેરિકાનું કટ્ટર દુશ્મન હવે પેલેસ્ટાઈન-ગાઝાના સમથર્નમાં, ઈઝરાયલનું ટેન્શન વધી ગયું
ઈઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટીના રાફા શહેરમાં હુમલો કર્યા બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) ફરી ચર્ચામાં આવ્યું છે. તો બીજીતરફ ચીનના બીજિંગમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સહિત અરબ દેશોના નેતાઓ વચ?...
પુતિને અમેરિકાને આપ્યો એની જ ભાષામાં જવાબ, અનેક દેશોની ચિંતા વધારતું ફરમાન જાહેર કર્યું!
રશિયન સૈનિકો યુક્રેનમાં એક પછી એક શહેર તરફ આગળ વધી રહ્યા છે. જેના કારણે પશ્ચિમી દેશો રશિયાને સીધા યુદ્ધમાં ઉતર્યા વિના રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાએ રશિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા છ?...