અમેરિકામાં 7 લાખ ભારતીય વિદ્યાર્થી માટે ટાસ્ક ફોર્સ, માર્ગદર્શિકા તૈયાર કરાઈ
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પહેલી વાર દૂતાવાસે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. શંકાસ્પદ મૃત્યુના વધી રહેલા બનાવો વચ્ચે વૉશિંગ્ટન સ્થિત દૂતાવાસે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી છ...
અમેરિકાના વિઝા મેળવવા ભારે ધસારો, જાણો કઈ કોન્સ્યુલેટમાં કેટલું વેઈટિંગ
આર્થિક સ્થિતિને મજબૂત બનાવતા અમેરિકા વિદેશીઓને આકર્ષવા માટે વિઝાના નિયમોમાં સતત સુધારો કરી રહ્યું છે. જેથી સ્ટુડન્ટ અને વિઝિટર વિઝાની માગ વધી છે. પરિણામે વિઝા ઈન્ટરવ્યૂના વેઈટિંગ પિરિયડ ?...
દુનિયાનું ભવિષ્ય જોવું હોય તો ભારત આવો, અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીના બદલાયા સૂર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દારૂ કૌભાંડમાં થયેલી ધરપકડ બાદ ભારત સ્થિત અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ ભારતને લોકશાહીના મૂલ્યો અને ન્યાયિક પ્રક્રિયા પર જ્ઞાન આપ્યું હતું. અ્...
54 વર્ષ બાદ જોવા મળેલા સૌથી લાંબા સૂર્યગ્રહણનો આવો હતો અદ્દભૂત નજારો, NASA એ જાહેર કર્યો વીડિયો
ઉત્તર અમેરિકામાં સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું. તેનો સમય પણ ચાર મિનિટથી વધુ હતો. આ દરમિયાન મોટા વિસ્તારમાં અંધકાર છવાઈ ગયો. નાસાએ સૂર્યગ્રહણનો વીડિયો જાહેર કર્યો છે. આ વર્ષનું પ્રથમ સૂર્ય?...
આજે વર્ષનું સૌથી પહેલુ અને સૌથી લાંબુ સૂર્યગ્રહણ, જાણો ભારતમાં તેનો સૂતક કાળ લાગશે કે નહીં
આજે વર્ષ 2024ના પહેલા અને સૌથી લાંબા સૂર્યગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સૂર્યગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં અશુભ ઘટના માનવામાં આવે છે, પરંતુ આ સૂર્યગ્રહણ અમેરિકા માટે શુભ સંકેત લઈને આવ્યું ...
AIની મદદથી ચીન ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે, માઈક્રોસોફટની ચેતવણી
ભારત, અમેરિકા તેમજ દક્ષિણ કોરિયામાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓમાં ચીન સાઈબર એટેકની મદદથી હસ્તક્ષેપ કરી શકે છે તેવી ચેતવણી દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટે આપી છે. અમેરિકન કંપનીની થ્રેટ...
‘તમારા ઘરનું નામ બદલી નાખું તો મારુ થઈ જાય’ અરુણાચલ પર ચીનના દાવાને ઉડાવ્યો જયશંકરે
ચીન દ્વારા અરુણાચલમાં 30 સ્થળોના નામ બદલ્યાં હોવાનું સામે આવતાં વિદેશ મંત્રી જયશંકર ભડક્યા છે. આજે આ મુદ્દે ગુજરાતના સુરતમાં બોલતાં જયશંકરે ચીનને જવાબ આપતાં કહ્યું કે જો આજે હું તમારા ઘરનું ...
અમેરિકામાં ટૂંક સમયમાં એચ-1બી વિઝા માટે લોટરી સિસ્ટમ શરૂ થશે
અમેરિકાના એચ-૧બી વિઝા માટેનું રજિસ્ટ્રેશન પૂરું થઈ જતાં ટૂંક સમયમાં લોટરી પ્રક્રિયા હાથ ધરાશે. અમેરિકન સરકાર આ વિઝા પ્રોગ્રામ હેઠળ વિદેશી આઈટી નિષ્ણાતોને ત્રણ વર્ષ માટે અમેરિકાના આઈટી સે?...
અમેરિકામાં H-1B વીઝા માટે ટૂંક સમયમાં શરૂ થશે લોટરી સિસ્ટમ, ભારતીયોને મળશે ફાયદો
અમેરિકાની સરકાર ટૂંક સમયમાં H-1B વીઝાના લાભાર્થીઓ માટે લોટરીનો પહેલો રાઉન્ડ શરૂ કરવા જઈ રહી છે. અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ (USCIS) H-1B વીઝા માટે પહેલા જમા કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક અરજી?...
ભારત પર હસ્તક્ષેપ સહન કરવામાં આવશે નહીં, સાર્વભૌમ દેશ જેવું સન્માન આપે અમેરિકા!
વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે બપોરે યુએસ એમ્બેસી પાસેથી જવાબ માંગ્યો હતો. કેજરીવાલની ધરપકડ પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની ટિપ્પણીથી તેઓ ખૂબ નારાજ હતા. તેમણે અમેરિકાના કાર્યકારી મિશનના ડ?...