અમેરિકા પછી હવે યુરોપિયન દેશો પણ ચાખશે ‘ટેસ્ટ ઓફ ઈન્ડિયા’, તૈયાર છે Amulનો માસ્ટરપ્લાન
અમૂલ અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (JCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, અમૂલનું તાજેતરમાં યુએસમાં લોન્ચ કરાયેલું દૂધ ‘અત્યંત સફળ’ રહ્યું છે. આ સફળતાને જોતાં અમે હવે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છીએ, જે બ્રાન્ડ માટે ઐતિહાસિક ક્ષણ હશે.
XLRI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત હવે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને આગામી વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશ દૂધનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ડેરી માત્ર એક વ્યવસાય નથી – તે ગ્રામીણ ભારતની જીવનરેખા છે.”
અમૂલ દ્વારા યુ.એસ.માં દૂધના વ્યવસાયની તાજેતરની શરૂઆત વિશે વાત કરતા મહેતાએ કહ્યું કે તે “અત્યંત સફળ” રહ્યું છે. હવે પ્રથમ વખત યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે.
બજારમાં રહેવા માટે અમૂલ પ્રોટીનથી ભરપૂર, ઓર્ગેનિક અને કેમિકલ મુક્ત ઉત્પાદનો ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે ગ્રાહકો દ્વારા વિશ્વાસપાત્ર હોય છે. તેની ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સતત વિસ્તરણ કરવા સાથે તેમણે ડૉ. કુરિયન દ્વારા વિકસિત ઈકોસિસ્ટમની પ્રશંસા કરી હતી.
ગુજરાત સરકારે જંબુસરના 2,015 એકરના બલ્ક ડ્રગ પાર્ક માટે વિશેષ યોજના મંજૂર કરી. 10% કેપિટલ સબસિડી, 10 વર્ષ યુટિલિટી સહાય અને 100% સ્ટેમ્પ ડ્યુટી રિઇમ્બર્સમેન્ટ.
· 12 min read
ઓમાન નજીક કચ્છના માંડવીના MSV Kuba જહાજ પર કથિત ડ્રોન હુમલો. જહાજમાં આગ લાગ્યાના અહેવાલ, 13 ખલાસીઓમાંથી 11 સુરક્ષિત અને 2 ઈજાગ્રસ્ત.
· 5 min read
ઉત્તર પ્રદેશના રામપુરમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાન સાથે સંકળાયેલી મૌલાના મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે.
· 3 min read
PM મોદી 30 ઓક્ટોબરે ભીલડીથી બનાસ ડેરીના ₹407.56 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને થરાદ-રાધનપુરના બે બાયો-CNG પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે..
· 10 min read
ગુજરાત સરકારનું ઓપરેશન ગંગાજળ વધારે સ્ટ્રોંગ બન્યું છે. ક્લાસ-1 અને ક્લાસ-2 મળીને 86 ભ્રષ્ટ ઓફિસરોને ભૂપેન્દ્ર પટેલની સરકારે 'ઘર ભેગા' કરી દીધા છે.
· 12 min read
ગુજરાતમાં સાપ કરડવાના દર્દીઓ માટે મોટી રાહત. રાજ્યની તમામ 108 એમ્બ્યુલન્સમાં એન્ટી સ્નેક વેનમના 10 ડોઝ ઉપલબ્ધ કરાવાયા.
· 7 min read
અમદાવાદની 14 શાળાઓ, ગુજરાત હાઈકોર્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત 19 સ્થળોને બોમ્બની ધમકી. સાયબર તપાસમાં પાકિસ્તાન-બાંગ્લાદેશ સાથેના ટેકનિકલ તાર અને હેક કરાયેલા Gmail એકાઉન્ટ્સની વિગતો સામે આવી.
· 10 min read
મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુના આગમિક મંદિરોમાં બિનહિંદુઓના પ્રવેશ અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. દેવતા પ્રત્યે શ્રદ્ધા અને મંદિરની પરંપરાઓનું પાલન કરવાની બાંયધરી જરૂરી.
· 13 min read
News from every corner of Gujarat.
