મણિપુરમાં નગ્ન પરેડના વીડિયો મામલે મુખ્ય આરોપીની ધરપકડ, ગૃહમંત્રી શાહે CM સાથે કરી ચર્ચા
મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ કરાવવા મામલે એક વીડિયો વાયરલ થયા બાદથી સમગ્ર દેશમાં હોબાળો થયો છે. જોકે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્ટિવ થયા હતા અને તેમણે મણિપુરના મુખ્યમંત્રી એ...
સહારાના કરોડો રોકાણકારો માટે સારા સમાચાર! રિફંડ પોર્ટલ શરૂ, 45 દિવસમાં મળશે પૈસા
સહારા ઈન્ડિયામાં ફસાયેલા કરોડો રોકાણકારો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજ રોજ સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું છે. હવે સહારાના રોકાણકારો તેમના નાણાંનો દાવો કરી શકશે અન?...
લોકસભાની 2024ની ચૂંટણીમાં વિપક્ષને હરાવવા માટે NDA તૈયાર, PM મોદીની અધ્યક્ષતામાં 38 પક્ષની આજે મળશે બેઠક
2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના પડકારને સ્વીકારીને ભાજપે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ NDAના બેનર હેઠળ 38 પક્ષોની ભાગીદારીનો દાવો કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડ...
ભાજપનું ફોકસ હિન્દી બેલ્ટમાં હિન્દુત્વ, પૂર્વમાં વિકાસ અને દક્ષિણમાં સંસ્કૃતિ પર
ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ ઘડી લીધી છે. આ મુદ્દે બુધવારે બે બેઠક મળી હતી. વડાપ્રધાનના નિવાસસ્થાને સાડા પાંચ કલાક ચાલેલી પહેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અ?...
અમેરિકા ઈજિપ્તથી આવ્યા બાદ PM મોદીએ મણિપુર મુદ્દે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહપ્રધાન અમિત શાહે સ્થિતિનો આપ્યો ચિતાર
મણિપુર છેલ્લા 53 દિવસથી હિંસાની ઝપેટમાં છે. આ દરમિયાન અમેરિકા અને ઈજિપ્તની મુલાકાત લઈને પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે આજે સોમવારે મણિપુર મુદ્દે એક ઉ...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો, શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં સ્તંભ બનશે
ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો હતો. આ બલિદાન સ્તંભ શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં બનાવવામાં આવશે. શિલાન્?...
ભાજપને 2024માં પણ મળશે 300થી વધુ સીટ, નરેન્દ્ર મોદી ફરી બનશે વડાપ્રધાન- અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહ હાલમાં જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે, ત્યારે લગભગ સમગ્ર વિપક્ષ આગામી વર્ષની લોકસભા ચૂંટણીની તૈયારી માટે પટનામાં મંથન કરી રહ્યો છે, ત્યારે અમિત શ...
અમિત શાહ જમ્મુ કાશ્મીરની લેશે મુલાકાત, 23-24 જૂને અમરનાથ યાત્રાની તૈયારીઓની કરશે સમીક્ષા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, 23 જૂને જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. કાશ્મીરની મુલાકાત દરમિયાન અમિત શાહ, જમ્મુ અને શ્રીનગરમાં ઘણા વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. સૂત્રોએ ગુરુવા...
હિંસાનાં 50 દિવસ બાદ પણ નથી સુધરી સ્થિતિ, સ્કોર્પિયોમાં બ્લાસ્ટ થતા 3 લોકો ઘાયલ
મણિપુરમાં હિંસક ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કેટલીક જગ્યાએ ગોળીબાર અને કેટલીક જગ્યાએ વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે. તમામ કાર્યવાહી છતાં બદમાશો તેમની હરકતો કરી રહ્યા છે. જોકે રાજ્યમા?...
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે બિપરજોઇ વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ – ભુજ જીલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યુ
માંડવી હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધો ની મુલાકાત લઇ તેઓના ખબર-અંતર પુછી, હોસ્પિટલમાં જન્મ લીધેલ બાળકના માતાની મુલાકાત લીધી. ગૃહમંત્રી અમિતભાઇ શાહ બિપરજોઇ વાવાઝોડાથી ખેડૂતોન?...