Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવશે અમદાવાદના પ્રવાસે, વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ, જાણો વિગત

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવશે અમદાવાદના પ્રવાસે, વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ, જાણો વિગત

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રણ દિવસ અમદાવાદ પ્રવાસે આવશે. 29મી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. 30 મી તારીખે ચાર તળાવ ભાડજ, ઓગણજ, સરખેજ, જગતપુરમાં વિવિધ વિકાસના કામોનું લોકપર્ણ કરશે. ત્રાગડ ગાર્ડન સહિતના વિકાસ કાર્યનું પણ લોકાર્પણ Amit Shah કરશે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રણ દિવસ અમદાવાદ પ્રવાસે આવશે. 29મી રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.

30 મી તારીખે ચાર તળાવ ભાડજ, ઓગણજ, સરખેજ, જગતપુરમાં વિવિધ વિકાસના કામોનું લોકપર્ણ કરશે. ત્રાગડ ગાર્ડન સહિતના વિકાસ કાર્યનું પણ લોકાર્પણ Amit Shah કરશે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.