અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી બદનામ કરનાર આરોપી ચિત્રકૂટથી ઝડપાયો
આણંદ તાલુકાના સારસાના સત કૈવલ જ્ઞાનપીઠ ગુરૂગાદીનાં આચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદેવાચાર્યનાં નામની કોઈ અજાણી વ્યકિત દ્વારા સોસ્યલ મિડીયામાં ફેસબુક પેજ બન?...
ઉમરેઠમાં અડચણરૂપ હોર્ડિંગને ઉતારવા ગયેલ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને લાફા મારનાર જાઈદ પઠાણ અને મળતીયા
જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી કરતી વખતે જેવી ગુન્હાઇત ઘટના આણંદ શહેરમાં થઈ તેવી જ બીજે દિવસે ઉમરેઠમાં થઈ તો શું આ બધું પૂર્વઆયોજિત યોજના મુજબ થઈ રહ્યું છે ? આજરોજ બપોરના આશરે સાડા ચાર વાગ...
આણંદ જિલ્લાના ઉમરેઠમાં પોલીસ તંત્ર ઉપર ભારે પડતી એક પછી એક સતત અપરાધિક ઘટનાઓ
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોને જાણે છુટ્ટો દોર મળી ગયો હોય અને પોલીસની તો જાણે સેજ પણ બીક રહી ન હોય તેમ લાગી રહ્યું છે. સતત ઉપરાછાપરી બની રહેલા ચોરીના ?...
નેશનલ લેવલે કલાઉત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે – કુ.હેન્વી પટેલ
એન.સી.ઈ.આર.ટી,નવી દિલ્હી પ્રેરિત અને સમગ્ર શિક્ષા,ગાંધીનગર આયોજિત રાજ્ય કક્ષાનાં કલા ઉત્સવ-૨૦૨૪ નું ગાંધીનગર ખાતે તા- ૨૧/૧૧/૨૦૨૪ નાં રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ઝોન લે?...
બાળકોના વિકાસ તરફ એક પગલું
વિદ્યાનગર-આણંદ, જે શિક્ષણ નગરી તરીકે પ્રખ્યાત છે. જેમાં ખાડો વિસ્તાર, બોરસદ ચોકડી ખાતે છેલ્લા દોઢ વર્ષથી “નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન, આણંદ” અને “ત્રિનેત્ર ફાઉન્ડેશન, ગીર સોમનાથ” દ્વારા “બાળકોન...
આણંદ જિલ્લાના બોરસદ અને બીજા પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂ નષ્ટ કરાયો
આજે બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ પોલીસ સ્ટેશનના ટોટલ ૭૨ ગુના ઓ નો ઇંગ્લિશ દારૂ કુલ બોટલ ૬૨૨૪૩, જેની કુલ કિંમત રૂ.૧ કરોડ ૧૨ લાખ, ૩૯ હજાર ૭૬૦ / ની મતા ડીવાયએસપી પેટલાદ પી. કે દિયોરા, એસડી?...
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા શ્રી રામ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
જેમાં તારીખ ૨૦-૧-૨૦૨૪ના રોજ ભવ્યાતીભવ્ય શ્રી રામ રથયાત્રા બપોરે ૩ કલાકથી યોજાઈ હતી જેમાં ત્રણ હજાર જેટલા લોકો જોડાયાં હતા. આ રથ યાત્રામાં પ્રભુ શ્રી રામના જીવન પ્રસંગો અનુરૂપ જેવાકે કેવટ પ્?...
ભાઇકાકા ગ્રંથાલય, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર અને રાષ્ટ્રીય અંધજન મંડળ,આણંદના સંયુક્ત ઉપક્રમે લુઇસ બ્રેઇલ જન્મજયંતિ દિવસની ઉજવણી કરાઇ
તારીખ:૫-૧-૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ અને ભાઈકાકા ગ્રંથાલય, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે લુઇસ બ્રેઇલની જન્મજયંતિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી?...
ઓડ નગરની સીમમાંથી રસલ્સ વાઇપરનુ નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા રેસ્ક્યુ કરાયું
ઓડની શિયાતી સીમમા તા-૨૭ રોજ પ્રકાશભાઈ પટેલના ખેતર ના કૂવામાં રસલ્સ વાઇપર જાતિના ઝેરી સર્પ કૂવામા ફસાયો હોય તેવી જાણ થતા નેચર હેલ્પ ફાઉન્ડેશન વિદ્યાનગરમા ફોન કરી થોડા સમયમાં રેસ્ક્યુ કરવા આ...
ઉમરેઠ શહેરના પૌરાણિક સિદ્ધનાથ મહાદેવજી ના મંદિર ઉપર મોડી રાત્રે પથ્થરમારો
આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરના ઓડ બજાર વિસ્તારમાં ગુરુ દત્તાત્રેય મંદિરની પાછળ એક પૌરાણિક સિદ્ધનાથ મહાદેવજી નું મંદિર આવેલ છે. આ મંદિર ઉપર ગત મોડી રાતના સમયે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા પથ્?...