કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
આણંદ : કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ત્વરિત અને સચોટ કામગીરીને કારણે નેશનલ હાઈવે-૪૮ પર સર્જાઈ શકતી મોટી દુર્ઘટના ટળી હતી. ઝાયલિન જેવા અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટી જ?...
આણંદ સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી
આણંદના મોગરીમાં રહેતાં એક યુવક ત્રણેક મહિના અગાઉ પોતાના ભાઈ થકી દક્ષેશ નથુભાઈ પટેલ (રહે. ઉમતા, તા.વિસનગર, જી.મહેસાણા) તથા શિવાની ડબગર (રહે. કતારગામ, સુરત) ને મળ્યાં હતાં. જે બાદ તેઓની બંને સાથે મિ...
ખંભાતમાં ‘અબ્બુના કહેવા પર’ હિંદુ પિતા-પુત્ર પર છરો લઈને તૂટી પડ્યો મોઈનુદ્દીન
આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં હિંદુ પિતા–પુત્ર પર છરીથી થયેલા હુમલાનો મામલો ચર્ચામાં આવ્યો છે, જેમાં આરોપી તરીકે મોઇનુદ્દીન સૈયદનું નામ સામે આવ્યું છે. ઘટનાને લઈને મીડિયાના કેટલાક અહેવાલોમ...
હોટલ સનરાઈઝ સીલ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાની કાર્યવાહી
કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ શુક્રવારે અચાનક ચેકિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન સામે આવેલ હોટલ સનરાઈઝને સીલ કરી દીધી. મનપાના કમિશનરના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવેલી ઝુંબેશમાં ?...
અમૂલનું ફૂટબોલની વિશ્વ વિજેતા આર્જેન્ટિના ટીમ સાથે ભાગીદારીનું ચોથુ વર્ષ
અમૂલ, વિશ્વની નંબર-૧ સહકારી સંસ્થા અને સૌથી મજબૂત વૈશ્વિક ફૂડ અને ડેરી બ્રાન્ડ દ્વારા આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન (AFA) સાથે ભારતમાં ઓફિશિયલ રીજીયોનલ સ્પોન્સર તરીકે ભાગીદારી કરવામાં આવેલ છે....
કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ
કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલી કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન સેવા ફરી શરૂ થઈ છે. લાંબા સમયથી ટ્રેન બંધ રહેતા બોરસદ અને આંકલાવ વિસ્તારના 65થી વધુ ગામોના મુસાફરો માટે મોટો રાહતનો વિષય બન્યો...
આઈસીએ વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર ૨૦૨૫ મુજબ અમૂલ વિશ્વની નંબર ૧ સહકારી સંસ્થા તરીકે પસંદ થયું
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ના અવસરે પ્રાપ્ત આ માન્યતા અમૂલના લાખો દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવવાના પ્રયત્નો અને સમાવવામાં આવતા વિકાસ, સામાજિક સમાનતા તથા ટકાઉ ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન...
આણંદમાં વિરાટ હિન્દુ ધર્મ સભા — “હિન્દુઓ સંગઠિત બનો, રાષ્ટ્ર જાગ્રત કરો!”
સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજરોજ આણંદમાં વિરાટ હિન્દુ ધર્મ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ સંસ્કૃતિના જાગરણ અને અખંડ હિન્દુ રાષ્ટ્રના ધ્યેયને ગતિ આપવા માટે યોજાયેલી આ સભા?...
આણંદમાં બંગાળી સંસ્કૃતિનો પાવનોત્સવ – ABCA દ્વારા દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન
આ વર્ષે કમલા પાર્ક, આણંદ ખાતે 28 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ચાલી રહેલી ઉજવણીમાં સવારે પૂજા અને ભોગ પ્રસાદ, સાંજે આરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. મ?...
ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિ.ની અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ તારાપુર શાખાનું ઉદ્ઘાટન
આણંદ જીલ્લાના તારાપુર તાલુકામાં કે.ડી.સી.સી. બેંકની અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ તારાપુર શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ તથા દેશના ગ...