ચૂંટણી પંચ આજે બપોરે વિધાનસભા ચૂંટણીની તારીખો કરશે જાહેર
ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે વિધાનસભા ચૂંટણી ની તારીખોની જાહેરાત કરશે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે અને મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. ચૂંટણી પંચે જ?...
અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, આણંદ, સાણંદ અને અમદાવાદના કાર્યક્રમમાં આપશે હાજરી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલી વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બીજી તરફ ?...
3 દિવસ, 3 રાજ્ય અને 12 તદ્દન નવા ચેહરા..ભાજપની આ રણનીતિ પાછળ શું છે મોટી યોજના ?
ભારતીય જનતા પાર્ટીએ ત્રણ દિવસમાં ત્રણ રાજ્યોમાં તદ્દન નવા ચેહરા ઉભા કર્યા છે જેણે નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે રમણ સિંહ, વસુંધરા રાજે અ...
મોહન યાદવ બન્યા MPના નવા CM: PM મોદી અને ગૃહમંત્રી શાહ શપથગ્રહણમાં થયા સામેલ, કાર્યક્રમ પહેલા ઘાયલ થયા ડેપ્યુટી CM
વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ આજે મધ્ય પ્રદેશને નવા મુખ્યમંત્રી મળી ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના અતિથિઓની હાજરીમાં મોહન યાદવે મુખ્યમ?...
આપ કો વોટ દિયા થા ભૈયા, શિવરાજને મળીને લાડલી બહેનો ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી
મધ્ય પ્રદેશમાં નવા સીએમનું એલાન થઈ ગયુ છે. બીજેપીએ આ વખતે એમપીની કમાન શિવરાજ સિંહ ચૌહાણના બદલે મોહન યાદવને આપી છે. 18 વર્ષથી CM રહેલા શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે પોતાનું રાજીનામું આપી દીધુ હતું. ...
મોહન યાદવ માત્ર 10 વર્ષમાં બન્યા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, 2013 માં પહેલી વખત લડ્યા હતા વિધાનસભા ચૂંટણી, જાણો કેવી રહી રાજકીય સફર
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો અંત આવ્યો છે. મોહન યાદવ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છ?...
ભાજપના 21માંથી 11 સાંસદ જીત્યા, લોકસભામાંથી રાજીનામું આપીને પણ બની શકે છે મંત્રી
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે મોટી જીત મેળવી છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના ઘણા સાંસદો અને કેન?...
જયપુરમાં નોન વેજ વિરુદ્ધ અભિયાન ચલાવનાર કોણ છે ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના બાલમુકુંદ આચાર્ય ચર્ચામાં છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અધિકારીઓને ચેતવણી આપતા જોવા મળી રહ?...
ભાજપ જીતશે તો કોણ બનશે છત્તીસગઢના મુખ્યમંત્રી, 4 નામ સૌથી આગળ, જાણો કયા કયા
છત્તીસગઢમાં ભાજપે સીએમના ચહેરા વગર ચૂંટણી લડી છે અને હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા સાથે રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે જેમાં ભાજપ બહુમત સાથે આગળ ચાલી રહી છે ત્યારે જો ભાજપ જીતશે તો કોને ?...
કોણ બનશે CM ? ગેહલોતના નિવેદન પર પાયલોટે કહ્યું ‘…તેનો નિર્ણય હાઈકમાન્ડ કરશે’
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી (Rajasthan Assembly Elections 2023)ને લઈ તમામ પક્ષો પુરજોશમાં પ્રચાર અભિયાનમાં લાગી ગયા છે. કોંગ્રેસ પણ પોતાની સત્તા ટકાવી રાખવા મતદારોને રિઝવવામાં લાગી ગઈ છે. કોંગ્રેસ (Congress) દ્વાર?...