રામલલ્લાની બનાવાઈ 3 મૂર્તિઓ, પરંતુ સ્થાપિત થશે માત્ર એક જ, જાણો કેવી રીતે એક મૂર્તિની કરાશે પસંદગી?
રામલલ્લા 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. રામલલ્લાની કઇ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે, તે આ મહિનાની 29 તારીખે મળનારી બેઠકમાં નક્કી કરવામાં આવશે. માહિતી અનુસાર, બેંગલ...
રામ મંદિરના 14 દરવાજા પર મઢાઈ રહ્યું છે સોનું, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જાણો કેવી અયોધ્યાનગરીમાં તૈયારીઓ
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના માટે તમામ હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહ...
વડાપ્રધાન મોદીના 30 ડિસેમ્બરના અયોધ્યા પ્રવાસ પહેલા ઉઠી આ મોટી માગ
22 જાન્યુઆરી 2024એ વડાપ્રધાન મોદી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચે તે પહેલા તેઓ 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન અયોધ્યામાં પૂરી થઈ ચુકે?...
રામ મંદિરના એ ‘વિશ્વકર્મા’ કે જેમની 15 પેઢી 200 થી વધુ મંદિરોની ડિઝાઇન બનાવી ચુકી છે, જાણો ચંદ્રકાંત સોમપુરા વિશે
22 જાન્યુઆરી, 2024 ના રોજ, ભારત એક એવી ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે જેની આખો દેશ લગભગ દાયકાઓથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. આ દિવસે અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. ઉદ્ઘાટન પ્રસંગે ભારત?...
PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાને આપશે બે મોટી ભેટ, જાણો કેવી છે તૈયારી અને સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 30 ડિસેમ્બરે અયોધ્યા મુલાકાતને લઈને જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી દિશાનિર્દેશ?...
રામમંદિરના સમારોહમાં ફક્ત આ લોકો રહેશે હાજર! તમામ હોટેલ બુકિંગ રદ કરવા CM યોગીનો નિર્દેશ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરમિયાન સીએમ યોગીએ 30 ડિસેમ્બરના કાર્યક્રમને 22 જાન્યુઆરી...
રામ મંદિર ઉદ્ધાટનમાં જનારા લોકો માટે આ વાતોનું રાખજો ધ્યાન, નહીતર એન્ટ્રી લેવી થશે મુશ્કેલ
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દરેક મહેમાનોને આમંત્રણ મોકલી દેવામાં આ?...
પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અયોધ્યા અભેદ્ય દુર્ગ બનશે સઘન તપાસ થશે : ઠેર ઠેર CCTV લગાડાશે
ભગવાન શ્રી રામની પ્રાણ-પ્રતિષ્ઠા અંગે યોગી સરકારે પુરું માળખું તૈયાર કર્યું છે. આઇ.જી. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, અયોધ્યા પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર રહ્યું છે. તેથી સલામતી માટે, સીઆરપી...
એસજી હાઈવે પરના તિરુપતિ મંદિરે ચરણ પાદુકાની પૂજા કરાઈ
અયોધ્યા રામ મંદિરની મુખ્ય પાદુકા એસજી હાઈવે પરના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવી હતી. આ પાદુકાને હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે. પાદ...
હિન્દી બોલી રહ્યા હતા પીએમ મોદી, તમિલમા થઇ રહ્યું હતું ટ્રાન્સલેશન, પહેલી વાર કર્યો AI નો ઉપયોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસીમાં પોતાના ભાષણમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો નવો ઉપયોગ કર્યો હતો. અહીં પીએમ મોદી હિન્દીમાં ભાષણ આપી રહ્યા હતા અને તે જ સમયે આર્ટિફિશિયલ ઈન્ટેલિ...