વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં મા અંબાના ચરણોમાં નમાવ્યુ શીષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેમણે યાત્રાધામ અંબાજીમાં પહોંચીને મા અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી મંદિરમાં પહોંચીને મા ?...
ભાદરવી પૂનમના મેળાનું રંગેચંગે સમાપન: 7 દિવસમાં 45 લાખ લોકો આવ્યા, મંદિર ટ્રસ્ટને 6.89 કરોડની આવક
શક્તિપીઠ અંબાજી ખાતે યોજાતો પવિત્ર ભાદરવી પૂનમના મેળાની શુક્રવારે (29 સપ્ટેમ્બર, 2023) પૂર્ણાહૂતિ થઈ. બનાસકાંઠા જિલ્લા તંત્રના જણાવ્યા અનુસાર, એક સપ્તાહ ચાલેલા આ મેળામાં કુલ 45 લાખ લોકો આવ્યા હત?...
ગુજરાતમાં પુર અસરગ્રસ્ત વિસ્તારના નાના વેપારીઓને રાજ્ય સરકાર સહાય આપશે
ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. હવે રાજ્ય સરકાર નાના વેપારીઓને પણ સહાય આપવા તૈયારીઓ કરી રહી છે. રાજ્ય સરકાર દ?...
પવિત્ર શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, કલેકટરે પરંપરાગત રીતે માતાજીનો રથ ખેંચીને કરી શરૂઆત
ગુજરાતના બનાસકાંઠામાં આવેલા પવિત્ર યાત્રાધામ અને 51 શક્તિપીઠોમાં જેનું સ્થાન અગત્યનું છે તે અંબાજી શક્તિપીઠ ખાતે શનિવાર (23, સપ્ટેમ્બર)ના રોજ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. લાખો માઈભક્...
અંબાજી મેળામાં હાથ ધરાયો નવતર પ્રયોગ, ડિજીટલ પેમેન્ટથી વેન્ડિંગ મશીનમાંથી મળશે મોહનથાળનો પ્રસાદ
દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજીમાં 23મીથી ભાદરવી પૂનમા મહામેળોનો પ્રારંભ થવાનો છે. ત્યારે અંબાજીમાં સૌ પ્રથમવ...