બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હરીગઢ ગામના ખેડૂતે સરકારની સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કરીને બાગાયતી પાકોનું વાવેતર કરી વર્ષે લાખો રૂપિયાનો નફો મળી રહ્યો છે
ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત?...
બનાસકાંઠા જિલ્લા કલેકટરના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં મહેસૂલી અધિકારી કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500 થી વધુ અધિકારી-કર્મચારીઓએ તાલીમ મેળવી હતી…..
રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. મહેસૂલ વિભાગ, ગુજરાત સરકારની સુચના મુજબ આજરોજ બનાસકાંઠા જિલ્લાના ૫૦૦થી વધુ મહેસૂલી ?...
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)ના વિદ્યાર્થીઓ દ્વારા થરાદ તાલુકામાં આરબિટ્રેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કાનૂની શિબિરોનું આયોજન કરાયું….
ગાંધીનગર: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU), ગાંધીનગરના LLBના છેલ્લાં વરસના વિદ્યાર્થીઓ આર્શ સોની, ભાશિત ભટ્ટ અને આરુશ દ્વારા સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત "સોટેસ" કંપનીનું નિમૉણ કરવામાં આવ્યું હતુ?...
અંબાજી વહીવટદાર કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની બેઠક યોજાઈ આગામી ૧૩ જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે પોષી પુનમ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે
શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષ સુદ પુનમ એટલે કે આદ્યશક્તિ માં જગદંબાના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે. માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે બહોળી સંખ્ય?...
બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામનો ખેલાડી વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ ૨૦૨૪ માં ઝળક્યો ગોળા અને ચક્ર ફેક રમતમાં બે બ્રોન્ઝ મેડલ મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું
તાજેતરમાં ૧ થી ૭ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ થાઇલેન્ડના નાખોન ખાતે વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ ૨૦૨૪નું આયોજન કરાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કોદરામ ગામના ખેલાડી ઠાકોર સિ...
બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છાપી સ્થિત આલીયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે પનીર લુઝ,પામોલિન તેલ અને એસિટિક એસિડનો જથ્થો સીઝ કર્યો …
બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જી.આઇ.ડી.સી. સ્થિત આલીયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિ...
સરકારી કોલેજ વાવ ખાતે NAAC (નેક)ની ટીમે લીધી સરકારી કોલેજ વાવની મુલાકાત, બે દિવસમાં કર્યું સમગ્ર મુલ્યાંકન
સરકારી વિનયન કોલેજ વાવ ખાતે નેક અંતર્ગત નેક પીઅર ટીમ તારીખ ૧૦મી અને ૧૧મી ડિસેમ્બરના રોજ એમ બે દિવસ માટે કોલેજની મુલાકાતે આવ્યા હતા, આ પીઅર ટીમમાં નેક દ્વારા ચેરપર્સન ડૉકટર સીમા મલિક, કો- ઓર્ડ?...
પાલનપુર ખાતેથી “પ્રોજેક્ટ સપનું” કાર્યક્રમ લોન્ચ કરાયો
ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે તે અર્થે સાયકોમેટ્રિક ટેસ્ટનો પ્રારંભ કરાયો જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુરના સંયુક?...
થરાદ ખાતે હિન્દૂ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા હુમલાઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું…
થરાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ ઉપર કટ્ટરપંથિઓ દ્વારા હુમલાઓ, લૂંટફાટ આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અ...
બનાસકાંઠા પાલનપુર માવજત હોસ્પિટલ ખાતે ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું
માવજત હોસ્પિટલ,IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પાલનપુર) અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદેશ્ય આઝાદીના અમૃત કાળમા અ...