‘સર તન સે જુદા’ પર અલ્હાબાદ હાઈકોર્ટ સખત, કહ્યું- ‘જય શ્રીરામ’ જેવા ધાર્મિક નારા સાથે તુલના નહીં, તૌકીર રઝાની જામીન અરજી ફગાવી
ઉત્તર પ્રદેશના બરેલીમાં સપ્ટેમ્બર 2025માં થયેલી હિંસાના કેસમાં ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC)ના પ્રમુખ મૌલાના તૌકીર રઝા ખાનને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવન...