ઈઝરાયેલ-હમાસ હથિયારો મ્યાન કરશે ? આજે પૂરી થાય છે યુદ્ધ વિરામની સમય મર્યાદા
ગાઝામાં લાગુ કરેલ ચાર દિવસીય યુદ્ધવિરામનો આજે છેલ્લો દિવસ છે. યુદ્ધ વિરામની શરત અનુસાર, હમાસે અત્યાર સુધીમાં ઈઝરાયેલ સહીત વિવિધ દેશના કુલ 58 બંધકોને મુક્ત કર્યા છે. જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયે?...
ઈઝરાયેલ થોડો સમય યુદ્ધ રોકવા માટે તૈયાર પરંતુ….: જાણો યુદ્ધ વિરામ પર PM નેતન્યાહૂએ શું કહ્યું
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલુ થયેલા ભીષણ યુદ્ધનો આજે એક મહિનો થઈ ગયો છે. પરંતુ આ યુદ્ધના બંધ થવાની શક્યતાઓ નહીવત લાગી રહી છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 11 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. અનેક દ?...
12 દેશો ઇચ્છતા હતા યુદ્ધવિરામ, અમેરિકાએ વીટો વાપરીને દીધો ઇઝરાયેલનો સાથ: USએ હમાસના 10 સભ્યો પર પ્રતિબંધો પણ લગાવ્યા
અમેરિકાએ હમાસના 10 સભ્યો અને એક આર્થિક વ્યવહાર જૂથ પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધો હેઠળ, આ વ્યક્તિઓ અને સંસ્થાઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં મુસાફરી કરવા, મિલકત રાખવા અથવા અમેરિકન લોકો અથવ...
ગાઝાની માનવીય સહાય માટે ઈઝરાયલે અમેરિકા સામે મૂકી આ શરતો
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સતત 12મા દિવસે પણ યુદ્ધની સ્થિતિ યથાવત્ છે ત્યારે અત્યાર સુધીમાં આ ભીષણ યુદ્ધમાં સાડા ચાર હજારથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. માત્ર 4 કલાક માટે ઈઝરાયલની મ?...
ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન ઈઝરાયલ પહોંચ્યા, નેતન્યાહૂએ કર્યું સ્વાગત
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન તેલ અવીવ પહોંચી ગયા છે. આ દરમિયાન એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે પીએમ નેતન્યાહૂ ખુદ હાજર રહ્યા હતા. જ્યારે બાયડ?...
ઇઝરાયેલમાં કોઈ સુરક્ષિત નથી? PM નેતન્યાહુ અને એન્ટની બ્લિંકનને પણ ભાગવું પડ્યું
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચેનું યુદ્ધ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું એવામાં વહેલી સવારે તેલ અવીવમાં મીડિયાને સંબોધતા બ્લિંક એક મોટી વાત કહી હતી. તેમણે કહ્યું કે, ગઈકાલે તેલ અવીવમાં રોકેટ હુમ?...
ઈરાન અને હિઝબુલ્લાહ અમારી ધીરજની કસોટી ન કરે : નેતન્યાહૂ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે જંગ જામ્યો છે. એ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે જો ઈઝરાયલ હુમલા રોકી દેશે તો હમાસ ઈઝરાયલના નાગરિકોને મુક્ત કરી દેશે. એ નિવેદન વચ્ચે હવે ઈઝરાયલ અને હમા?...
ઈઝરાયેલી PM નેતન્યાહૂએ હમાસને ‘લોહી પીનારા રાક્ષસો’ ગણાવ્યા
ઈઝરાયેના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગઈ કાલે હમાસ સાથે યુદ્ધ શરૂ થયા બાદ દેશની દેશની કટોકટી સરકારી કેબિનેટની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેબિનેટે દક્ષિણી ઈઝરાયેલ પર આતંકવાદીઓના હ?...
ઈઝરાયલમાં રચાઈ ‘ઈમરજન્સી સરકાર’, પૃથ્વી પરથી હમાસનું અસ્તિત્વ મિટાવવાના નેતન્યાહૂએ લીધા સોગંદ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) એ કહ્યું કે હમાસનું અસ્તિત્વ જ પૃથ્વી પરથી મિટાવી દઇશું. તેમણે કહ્યું કે પેલેસ્ટિની આતંકી સમૂ?...
અમેરિકાની ઈરાનને ચેતવણી, હમાસના હુમલાને ગણાવ્યો અત્યંત ક્રૂર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાન પર પેલેસ્ટિયન આતંકવાદી સંગઠન હમાસને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાનને ચેતવણી આપી દીધી છે. ઈઝર?...