મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે આજે દિલ્હીમાં ફરી હાઈલેવલ બેઠક, આવતીકાલે ટ્રમ્પ કરશે મોટી જાહેરાત
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સામેના યુદ્ધને આવતાં બે-ત્રણ અઠવાડિયામાં સમાપ્ત કરવાની તૈયારીમાં દેખાઈ રહ્યા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ ગુરુવારે (ભારતીય સમય મુજ?...
ઇઝરાયલમાં PM મોદીનું રેડ કાર્પેટ સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 વર્ષ બાદ ઇઝરાયલના બે દિવસીય સત્તાવાર પ્રવાસ માટે તેલ અવિવ પહોંચ્યા. એરપોર્ટ પર ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહુએ પ્રોટોકોલ તોડી વડાપ્રધાન મોદીને ગળે મળી ઉષ્માભર્યુ...
25-26 ફેબ્રુઆરીએ ઇઝરાયેલ યાત્રાએ જશે વડા પ્રધાન મોદી, પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન બે દિવસીય સત્તાવાર મુલાકાતે ઇઝરાયેલ જઈ રહ્યા છે. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુના આમંત્રણ પર યોજાઈ રહેલી આ મુલાકાતને બંને દેશો વચ્ચેના...
ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કરો, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની માગ
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના ચીફ પ્રોસેક્યુટર કરીમ ખાને સોમવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનયાહુ સહિત ઇઝરાયલ અને હમાસના નેતાઓ માટે સાત મહિનાના યુદ્ધ દરમિયાન તેમના કૃત્યોના સંબધ?...
ભારતમાં રુવેન અઝર ઈઝરાયેલના નવા રાજદૂત બનશે, નેતન્યાહુ સરકારે તેની નિમણૂકને આપી મંજૂરી
ભારતમાં ઈઝરાયેલના નવા રાજદૂત રુવેન અઝર હશે. ઈઝરાયેલ સરકારે ગઈકાલે એક મોટો નિર્ણય લેતા આ નિમણૂકને મંજૂરી આપી હતી. અઝર ભારત ઉપરાંત શ્રીલંકા અને ભૂટાનમાં બિન- નિવાસી રાજદૂત તરીકે પણ સેવા આપશે. ?...
”ઈઝરાયેલ દ્વિ-રાષ્ટ્ર-સિદ્ધાંત, સ્વીકારવા તૈયાર નથી, મારો દેશ હજી ઓક્ટો. 7 નો હુમલો ભુલ્યો નથી” : ઈસાક હર્ઝોગ
ઈઝરાયલના નેતા ઈસાક હર્ઝોગે પ્રમુખ નેતન્યાહુ વતી બોલતા સાફ શબ્દોમાં કહી દીધું હતું કે ઈઝરાયલ દ્વિ-રાષ્ટ્ર-સિદ્ધાંત સ્વીકારવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલીવાનની ?...
નેતન્યાહૂ પર આવી નવી મુસીબત, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભ્રષ્ટાચાર કેસમાં ફરી સુનાવણી શરૂ
ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધને 2 મહિના થવા આવ્યા છે, હમાસે શરૂ કરેલા હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)ના આદેશ બાદ ઈઝરાયેલી સેના હમાસ હુમલાખોરો પર હાવી બની ગઈ છે, તો બીજીતરફ યુદ્?...
હમાસ સાથેની જંગ વચ્ચે એકાએક કેમ ઈઝરાયલ પહોંચ્યા એલન મસ્ક? ગાઝાને લઇને કહી મોટી વાત
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલ ઈઝરાયેલમાં છે. યુદ્ધની વચ્ચે તે સોમવારે ઈઝરાયેલ પહોંચ્યો હતા. તેમણે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ ઈસાક હરઝોગને મળ્યા હતા. મસ્કએ ગાઝા પ?...
ઈઝરાયેલ-હમાસ હથિયારો મ્યાન કરશે ? આજે પૂરી થાય છે યુદ્ધ વિરામની સમય મર્યાદા
ગાઝામાં લાગુ કરેલ ચાર દિવસીય યુદ્ધવિરામનો આજે છેલ્લો દિવસ છે. યુદ્ધ વિરામની શરત અનુસાર, હમાસે અત્યાર સુધીમાં ઈઝરાયેલ સહીત વિવિધ દેશના કુલ 58 બંધકોને મુક્ત કર્યા છે. જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયે?...
ઈઝરાયેલ થોડો સમય યુદ્ધ રોકવા માટે તૈયાર પરંતુ….: જાણો યુદ્ધ વિરામ પર PM નેતન્યાહૂએ શું કહ્યું
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલુ થયેલા ભીષણ યુદ્ધનો આજે એક મહિનો થઈ ગયો છે. પરંતુ આ યુદ્ધના બંધ થવાની શક્યતાઓ નહીવત લાગી રહી છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 11 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. અનેક દ?...