ભાદરવી પૂનમ મહામેળામાં ૧૮ વર્ષથી અવિરત સેવા આપતો પાટણ હારીજ નો જય જલિયાણ સેવા કેમ્પ
ભાદરવી પૂનમના મહામેળા દરમ્યાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ઉભા થતા સેવાનાં કૅમ્પો મેળાની આગવી ઓળખ છે. ચા, પાણી, નાસ્તો, લીંબુ શરબત, ભોજન, વિશ્રામ, મસાજ અને મેડિકલ સુવિધાઓ જેવી વ્યવસ્?...