સર્વોત્તમ ડેરી ખાતે રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ની ભાવનગર જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ
સહકાર, ઉદ્યોગ કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ: ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ હેઠળ શિહોર ખાતે ?...
સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંધીબા જગ્યામાં ગુરુ પૂર્ણિમા
સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંધીબા જગ્યામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થશે. મહંત ઝીણારામજી મહારાજનાં સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. ગોહિલવાડનાં તીર્થ સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંઘીબ?...
મણાર ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ગુરૂપૂર્ણિમા પર્વ મનાવાશે
મણાર ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ઉત્સાહ સાથે ગુરૂપૂર્ણિમા પર્વ મનાવાશે. અહીંયા મનહરભાઈ ઠાકર દ્વારા પ્રેરક સંદેશો અપાશે. મણાર સ્થિત ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ઉત્સાહ સાથે રવિવાર...
ગુરુપૂર્ણિમા પર્વે બજરંગદાસબાપા આશ્રમ બગદાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે
ગુરુપૂર્ણિમા પર્વે બજરંગદાસબાપા આશ્રમ બગદાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે અને સવારે ગુરૂપૂજન દર્શન લાભ લેશે. રવિવારે ગુરૂપૂર્ણિમા પર્વ પ્રસંગે બજરંગદાસ બાપા આશ્રમમાં ભાવ ભક્?...
ઓજસ રાવલ અભિનિત, હરેશ પટેલ દિગ્દર્શિત ફિલ્મ “ઈશ્વર ક્યાં છે? “ 26 જુલાઈથી સિનેમાઘરોમા
ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા ભિસ્મપિતામહ સ્વ. શ્રી ગોવિંદભાઈ પટેલના પુત્ર હરેશભાઈ પટેલ દિગ્દર્શિત એક અનન્ય વિષયની ફિલ્મ.. “ઈશ્વર ક્યાં છે?” આગામી તારીખ 26 જુલાઈના રોજ રિલિઝ થઈ રહી છે. અત્રે ઉલ્?...
કૃષ્ણપરામાં બાલા હનુમાનજી આશ્રમમાં ભક્તિભાવ સાથે ઉજવાશે ગુરુ પૂર્ણિમા
કૃષ્ણપરા ગામમાં બાલા હનુમાનજી આશ્રમ તપસ્વીબાપુનાં સ્થાનમાં ભક્તિભાવ સાથે ગુરુ પૂર્ણિમા ઉજવાશે. ગુરૂપૂજન અને મહાપ્રસાદનું આયોજન થયું છે. સણોસરા પાસે આવેલાં કૃષ્ણપરા ગામે રમણીય વાતાવરણમ...
શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ વંદના સાથે ઉજવાશે ગુરુપૂર્ણિમા પર્વ
શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ વંદના સાથે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. ગોપાલગિરિ બાપુની પ્રેરણા સાથે વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્યમાં ગુરૂપૂજન સત્સંગ આયોજન થયેલ છે. વિવિધ ધાર્મિક અને સામા?...
અલગ અલગ શહેરોમાં થી ૪,૬૦૦૦૦/- ની ચોરીમાં નાસ્તા ફરતા આરોપી ને ઝડપી પાડતી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડ
ભાવનગર શહેર , પાલનપુર તથા સુરત શહેરમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીઓના આરોપીઓને સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડા રુપિયા સહીત કુલ કિં.રૂ.૪,૫૯,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એલ.સી.બી ત?...
1 લાખ 60 હજાર રૂપિયા ની કિંમત નો ફોન પરત કરી , ઈમાનદારી નો દાખલો પૂરું પડતો રેલ્વે કર્મચારી
પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના પી-મેને ઈમાનદારી દર્શાવીને ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ઘટના એવી છે કે ગત શુક્રવારે રાત્રે સાવર...
૧૩ વિધાનસભા સીટમાં થી ઇન્ડિયા એલાયંન્સ નો ૧૦ સીટ ઉપર ભવ્ય વિજય થતા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો
દેશમાં ચુંટણીમાં ભાજપ નો પરાજય થયા પછી દેશમાં ૭ રાજ્યોમાં વિધાનસભાની ૧૩ સીટ ઉપર પેટાચૂંટણી થઈ જેમાં ૧૩ સીટ માંથી ઇન્ડિયા એલાયંન્સ નો ૧૦ સીટ ઉપર ભવ્ય વિજય થયો હતો . ભાજપ ની માત્ર ૨ સીટ ઉપર વિ...