Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 26°C

મણાર ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ગુરૂપૂર્ણિમા પર્વ મનાવાશે

મણાર ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ગુરૂપૂર્ણિમા પર્વ મનાવાશે

મણાર ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ઉત્સાહ સાથે ગુરૂપૂર્ણિમા પર્વ મનાવાશે. અહીંયા મનહરભાઈ ઠાકર દ્વારા પ્રેરક સંદેશો અપાશે.

મણાર સ્થિત ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ઉત્સાહ સાથે રવિવારે ગુરૂપૂર્ણિમાપર્વ મનાવાશે. ગ્રામજીવન અને મૂલ્યો સાથે કાર્યરત આ કેળવણી સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ લોક શાળામાં જાણીતાં શિક્ષણવિદ્દ મનહરભાઈ ઠાકર દ્વારા ગુરુતત્વ સાથે પ્રેરક સંદેશો અપાશે. લોકશાળા પરિવાર દ્વારા આયોજન થયેલ છે.

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.