તંત્રની ઢીલી નીતિથી ૭ કલાક બાદ રેસક્યું કરાયુ , પાણીના પ્રવાહમાં શ્રદ્ધાળુઓની બસ ફસાય
ભાવનગરથી ૨૨ કિમી દૂર આવેલ કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવજી નું મંદિર આવેલ છે જે અતિ પૌરાણિક અને આસ્થાનું કેન્દ્ર છે , જેને લઈને ભારતભરમાં થી લોકો દર્શન માટે આવે છે . ગઈકાલે તમિલનાડુ થી ૨૮ શ્રદ્?...
ફ્રોડ ની ગંધ આવતા સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબૂચા એ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ને અરજી આપી
ભાવેણા ફાઉનડેશન નામની ઓફિસ શહેરમાં ઊભી કરી તેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો ફોટો લગાવી ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને લાલચ આપવામાં આવે છે અને ૩૦૦ રૂપિયા ફોર્મ ફી અને અન્ય ફી તરીકે લ...
” રોલ ઓફ યુથ ઈન ડેવલોપિંગ ઈન્ડિયા ” વિષય ઉપર નેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યુ
૨૦૪૭માં વિકિસત ભારત ની કલ્પનાને સાકાર કરવામાં આવી રહી છે . યુથ એટલે યુવાનો નો સિંહ ફાળો એમાં હશે જેને લઈને શહેરની નંદકુંવરબા કોલેજ દ્વારા "રોલ ઓફ યુથ ઈન ડેવલોપિંગ ઈન્ડિયા" વિષય ઉપર ૪૫૦ જેટલા ર...
સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ
સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ શરૂ થયું છે. મહિલાઓ માટે કાર્યરત સેવા સંસ્થા હંસદેવ મહિલા કેન્દ્ર દ્વારા શનિવાર તથા રવિવાર એમ બે દિવસ દરમિયાન બહેનો માટે થયે...
ભાજપ મહિલા મોરચા સહિત તમામ હોદ્દેદારો સદસ્યતા અભિયાનમાં સક્રિય
ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહેલ છે, જેમાં ભાજપ મહિલા મોરચા સહિત તમામ હોદ્દેદારો સક્રિય રહેલ છે. ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું માર્ગદર્શન મળ્યું છે. ભ...
ગૌ સેવા , પેડ વિતરણ , સ્ત્રી સ્વાસ્થ્ય અને સ્વછતા એમ ચાર કાર્યક્રમો સાથે પોતાનો જન્મ દિવસ ઉજવતા ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યા
ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પોતાના જન્મ દિવસ નીમતે ચાર કાર્યક્રમો યોજી જન્મ દિવસની ઉજવણી કરી હતી . ઘોઘા ગૌશાળામાં ગયો ને ઘાસ ચારો , ફ્રી મેડિકલ ચેક અપ , સ્ત્રીઓ માટે ખાસ બ્રેસ્ટ ક?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા યોજાશે વિશેષ કાર્યક્રમો
ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે થયેલ સંવાદ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે તેમ વિગતો અપાઈ છે. ભાજપ સદસ્?...
ફ્રી મેડિકલ કેમ્પ , વૃક્ષારોપણ , ચશ્મા વિતરણ સાથે જન્મ દિવસ ઉજવતા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી
ભાવનગર પશ્ચિમના ધારસભ્ય જીતુભાઈ વાઘાણીએ પોતના જન્મ દિવસ સમાજ લક્ષી કામો કરી ઉજવ્યો .જન્મદિન નિમિતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું . વી?...
આસિસ્ટન્ટ નર્સિંગ સ્ટાફના ત્રણ અધિકારીએ ૪૫૦ નર્સિંગ સ્ટાફને કરે છે મેન્ટલ ટૉર્ચર
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં અંદાજિત દર મહિને ૨૫૦૦૦ થી વધુ ની ઓપીડી રહેતી હોય છે અને તે ઓપીડીને સુચારુ રૂપ થી ચાલવવા માટે ડોકટર ની સાથે નર્સિંગ સ્ટાફ પણ તેટલી જ કામગીરી હોતી હોય છે . પરંતુ છેલ્લા ...
રાજકોટમાં મોરારિબાપુનાં વ્યાસાસને યોજાનાર રામકથા કાર્યાલયનું ગુરુવારે ઉદ્દઘાટન
વૃદ્ધો અને વૃક્ષોની સેવા માટે કાર્યરત સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં મોરારિબાપુનાં વ્યાસાસને યોજાનાર રામકથા કાર્યાલયનું ઉદ્દઘાટન ગુરુવારે સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના?...