રથયાત્રા સંદર્ભે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ૯૦ લોકો ને અલગ અલગ ગુનાહમાં દંડ ફટકારવામાં આવ્યો હતો
ગુજરાત ની બીજા નંબર ની સૌથી મોટી રથ યાત્રા આગામી અષાઢી બીજનાં દિવસે યોજાવાની છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ કડક કામગીરી કરવામાં આવશે . બે ?...
લોખંડ ભરેલા ટ્રકમાં ૨ લાખ થી વધુનો દારૂ પકડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોડ
ટ્રકમાં ભરેલ લોખંડના દાણાની આડમાં ભાવનગરમાં ઘુસાડવામાં આવતાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અલગ-અલગ કંપનીની ૩૪૮બોટલો જેની કિંમત ૨,૬૩,૦૨૦/- સહિત ૧૩,૨૮,૦૨૦/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પ?...
કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમૂબેન બાંભણીયાએ વહીવટી તંત્ર સાથે ભાવેણાના વિકાસ અને સુરક્ષા અંગે વિચાર વિમર્શ કરીને શહેરના હિતાર્થે જરૂરી સૂચનો કર્યા.
ગત ૧૬ જૂન ૨૦૨૪ ના રોજ સર્કિટ હાઉસ ખાતે વિવિધ સમાજના આગેવાનો, પ્રતિનિધિઓ, વ્યાપારીઓ, શ્રેષ્ઠીઓ, શુભેચ્છકો સાથેની કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેનની શુભેચ્છા મુલાકાત પૂર્ણ થયા બાદ, ભાવનગરના વિ...
વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયરિંગ કેસમાં ત્રણ આરોપી ને ઝડપી પાડતી પોલીસ
બે દિવસ પેહલા સાંજના ભાગે થયેલ વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયરિંગ ની ઘટના બની હતી જેમાં કુલદીપસિંહ નું મૌત થયુ હતું જેને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર પોહચી આરોપીને પકડવામાં ચક્રો ગતિમાન કર્યા હ...
ભાવનગરની સુમિટોમો કંપનીમા એમોનિયા ગેસ લીકેજ અંગેની ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઇ
સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લીમીટેડ, ભાવનગર ખાતે આવેલ અમોનિયા ગેસ સ્ટોરેજ શેડમાં આવેલ એમોનિયા સીલીન્ડર્સના વાલ્વમાં લિકેજ થવાની ઘટના બનતાં દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં એમોનિયા લિકેજની જાણ થતા...
ગ્રાહક સુરક્ષા અને અન્ન પૂરવઠા વિતરણ મંત્રી નો પદભાર સંભાળ્યા બાદ નીમુબેન બાંભણિયા ભાવનગર પોહચતા ભવ્ય સ્વાગત
ભાવનગર લોકસભાની ચૂંટણીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબરની લીડ સાથે વિજેતા બન્યા બાદ ગ્રાહક સુરક્ષા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથ?...
કાયદો અને વ્યવસ્થા કથળી, વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયરિંગ થતા એક ની મૌત, અગાઉ અઠવાડીયા પેહલા ફાયરિંગ નો કિસ્સો સામે આવ્યો હતો
ભાવનગર શહેરમાં પોલીસ બીક સાવ જતી રહી હોય તેમ ગુંડા તત્વો નું રાજ ચાલ્યું છે , રસ્તા ઉપર ખુલ્લે આમ છરી ના ઘા , ફાયરિંગ થવુ જાણે સામન્ય વાત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે .શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમ...
પત્ની ના ફોન ઉપર પ્રેમી ના મેસેજ આવતા , પતિએ પ્રેમીનું ઢાળ્યું ઢીમ
મનીષ સોલંકી નામનો વકતી ઘોઘા સર્કલ ઊભો હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો આવી ને છરી ના ઘા ઝીંક્યા હતા જે બાદ મનીષને ૧૦૮માં રાત્રિ ના સમયે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્રણ દિવસ બાદ તેનુ...
૨૧ જુન વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં આયોજન અંગે જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
૨૧ જૂનને વિશ્વકક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય અને આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે ...
અષાઢી બીજનાં દિવસે નીકળનાર ભગવાન જગ્નાથજીની રથ યાત્રા ને લઈ ને તડામાર તૈયારીઓ શરૂ
ભાવનગર ની ૩૯મી ભગવાન જગ્નાથજીની રથયાત્રા ની તડામાર તયારીઓ શરૂ થઈ ચૂકી છે શહેરના ઘોઘાગેટ ખાતે હનુમાનજી નું મોટું કટઆઉટ તેમજ ભગવાન શ્રી કૃષ્ણ નું કટઆઉટ મુકવામાં આવ્યુ છે સાથે સાથે સમિતિ કાર્...