Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

bhavnagar news

382 stories

ભાવનગર નકલી દારૂકાંડ: ‘Royal Stag’ની બોટલમાં 38.59% મિથેનોલ, મૃત્યુઆંક વધ્યો; 21 સામે FIR, SMCની તપાસમાં મોટા ખુલાસા

ભાવનગર જિલ્લામાં નકલી ઇંગ્લિશ દારૂના કાંડે ગુજરાતભરમાં ચકચાર મચાવી છે. ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડના નામે વેચવામાં આવેલા બનાવટી દારૂમાં જીવલેણ મિથેનોલ હોવાનું સામે આવ્યા બાદ સમગ્ર સપ્લાય ચેઇનનો પર્દાફાશ કરવા પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ તપાસ તેજ કરી છે. 20…

· 6 min read

ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાયો જેમાં મહાનુભાવોએ ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું તેમ જણાવ્યું. ગુરુ રવિદાસ મહારાજ ૬૫૦મી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા…

· 2 min read

પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો શિવકુંજ આશ્રમ જાળિયામાં આરંભ

પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહભેર આરંભ થયો છે. વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં શિવ વંદના ધર્મ અને સંસ્કૃતિનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળિયા ગામે શિવકુંજ આશ્રમમાં પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ આરાધનાનો ઉત્સાહભેર મંગળ…

· 2 min read

ભાવનગરની દીકરી યજુર્વી જોશીએ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ-2026’માં બે સુવર્ણ ચંદ્રક જીત્યા

ભાવનગરની પ્રતિભાશાળી યોગાસન ખેલાડી યજુર્વી જોશીએ અમદાવાદ ખાતે યોજાયેલી પ્રથમ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ-2026’માં શાનદાર પ્રદર્શન કરીને બે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. હેન્ડ બેલેન્સ અને ટ્રેડિશનલ ગ્રુપ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી યજુર્વીએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન…

· 5 min read

સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે યોજાઈ તિરંગા યાત્રા

સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે તિરંગા યાત્રા યોજાઈ. અહીંયા આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં રંગદર્શી આયોજન થયું હતું. રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસ ૧૫ ઓગષ્ટ પૂર્વે આજે ૧૨ ઓગષ્ટના દિવસે ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાયેલ છે, આ સાથે સિહોરમાં પણ…

· 1 min read

‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયમાં 'વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ' પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે, માત્ર 'વંદે માતરમ્' એ 'ગાન' જ નહી, તેના વિશે 'ભાન' અનિવાર્ય છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય શારીરિક શિક્ષણ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના…

· 2 min read

ભાવનગરમાં બે હિંદુ યુવતીઓને લગ્નની લાલચ આપી ભગાડવાનો પ્રયાસ, બે મુસ્લિમ સગાભાઈ ઝડપાયા

ભાવનગર જિલ્લામાં બે યુવતીઓને લગ્નની લાલચ આપી ભગાડી જઈ રાજ્ય બહાર લઈ જવાનો પ્રયાસ કરવાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી બે યુવકોની ધરપકડ કરી છે. પોલીસે બંને યુવતીઓને સુરક્ષિત રીતે શોધી કાઢી તેમના પરિવારજનો સુધી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી…

· 4 min read

સંવેદનશીલ હાસ્ય કલાકાર દ્વારા સોનગઢ અને પાલડીમાં શાળા ભવન માટે સખાવત

સંવેદનશીલ હાસ્ય કલાકાર જાણીતા સમાજસેવી જગદીશ ત્રિવેદી દ્વારા દ્વારા સોનગઢ મફતનગર વિસ્તાર પ્રાથમિક શાળા અને પાલડીમાં સ્વામી અખંડઆનંદ માધ્યમિક શાળા ભવન માટે સખાવત મળી છે. અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ભવન માટે સાદગીભર્યા ઉપક્રમ સાથે મુહૂર્ત થયાં. પોતાના હાસ્ય કાર્યક્રમો દ્વારા ભંડોળ…

· 2 min read

રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સરપંચ જોડાયાં

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આધુનિક સંચાર પ્રણાલી અંતર્ગત રાજ્યનાં પસંદ થયેલા સરપંચો સાથે ખેતી સંવાદ યોજાઈ ગયો. રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ જોડાયાં હતાં. પંચાયતીરાજ અને ગ્રામવિકાસ સંદર્ભે ભાવનગર જિલ્લાનાં ઉમરાળામાં ગ્રામપંચાયત દ્વારા વિશિષ્ટ કામો થઈ…

· 2 min read

ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવાઈ

ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં બજરંગદાસબાપુના ધામમાં 'બાપા સિતારામ' ભાવનાદ ગુંજ્યો અને આ સાથે ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવાઈ છે. ધર્મ, સમાજ અને રાષ્ટ્ર સાથે ગોહિલવાડનાં સંત બજરંગદાસબાપુના ધામમાં ગુરુ આશ્રમ પરિવાર અને ભાવિક કાર્યકર્તાઓના સંકલન સાથે ગુરુપૂર્ણિમા ઉજવાઈ છે. ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં 'બાપા…

· 1 min read