મહાશિવરાત્રી પ્રસંગે જાળિયા સ્થિત શિવકુંજ આશ્રમમાં શિવ આરાધના પ્રારંભ
મહાશિવરાત્રી પ્રસંગે જાળિયા સ્થિત શિવકુંજ આશ્રમમાં શિવ આરાધના પ્રારંભ થયેલ છે. વિશ્વાનંદ માતાજીનાં સંકલન સાથે પાઠાત્મક મહારુદ્ર આયોજન થયું છે. સનાતન ધર્મનાં આરાધ્ય દેવ શિવજીના પર્વ મહા?...
ભાવનગર મહાનરપાલિકા દ્વારા જૂના બાકી ના વેરા માટે OTIS સ્કીમ લાગુ કરી
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા OTIS સ્કીમ બાહર પાડવામાં આવી છે , જેને કારણે કરદાતાઓ ને લાભ મળશે , આ સ્કીમ અંતર્ગત જૂના ઘરવેરા ની રકમ ના પાંચ હપ્તા કરી આપવામાં આવશે અને તેના ઉપર ચડતું વ્યાજ બંધ થઈ જશે ...
લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર નો ૫૨ મો પાટોત્સવ ધામધુમથી ઉજવાયો
૫૧ વર્ષ પેહલા મહા વદ સાતમ ના દિવસે ભાવનગર લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર ની સ્થાપના કરાઈ હતી અને નિજ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ , હરિકૃષ્ણ મહારાજ , ઘનશ્યામ મહારાજ આદિ દેવોની પધરામણી કરવામાં ?...
ગુણ ભલે ઓછા આવે જીવનમાં કાયમ જોમ રાખવા વિદ્યાર્થીઓને શીખ
પરીક્ષામાં ગુણ ભલે ઓછા આવે જીવનમાં કાયમ જોમ રાખવા ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને શીખ આપવામાં આવી. અહી ધોરણ ૧૦ વિદ્યાર્થી માટે શુભેચ્છા અભિવાદન કાર્યક્રમ યોજાઈ ગયો. સિહોર તાલુકા...
ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ-૭૮૦ પકડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૮૦ નાની મોટી બોટલ જેની કિ.રૂ.૧,૪૨,૮૦૦/-સહિત કુલ રૂ.૧,૯૨,૮૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલ.સી.બી. પોલીસ સ...
લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરાનો ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ
શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે કાર્યરત સણોસરા સ્થિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં વિશ્વવિદ્યાલય પ્રારંભ થતાં અહીંના વિદ્યાર્થીઓ ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે. લોકભારતી સ...
દેહાણ્ય જગ્યાનાં સંતો મહંતોએ અયોધ્યામાં લીધો દર્શન અને રામકથા લાભ
અયોધ્યાધામમાં દેહાણ્ય જગ્યાનાં સંતો મહંતોએ રામજન્મભૂમિ રામલલા દર્શન અને મોરારિબાપુના વ્યાસાસને રામકથા શ્રવણ લાભ લીધો છે. ભારતવર્ષનાં સનાતન તીર્થ અયોધ્યાધામમાં રામલલાના દર્શન સાથે મો?...
સણોસરામાં પૂર્ણા દિવસ ઉજવણીમાં બનાવાઈ કઠોળની રંગોળી
સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ ઉજવણીમાં પોષણ વાનગી માર્ગદર્શન સાથે કઠોળની રંગોળી બનાવવામાં આવી. સરકાર દ્વારા કિશોરીઓનાં સ્વાસ્થ્ય માર્ગદર્શન...
બોગસ બિલિંગ માટેની GST વિભાગ અને પોલીસની સંયુકત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
જીએસટી અધિકારી યાજ્ઞિકે જણાવ્યુ કે પાલીતાણામાં એક આધાર કેન્દ્ર પર રેડ કરવામાં આવી જ્યાં બોગસ આધારકાર્ડ બનાવી આપવામાં આવતા હતા અને GST નંબર માટે અન્ય પુરાવાઓ ઉભા કરી જીએસટી ફાઈલ બનાવી વેચી દે...
ચોરવડલા ગામે શિબિરમાં ગ્રામદક્ષિણામૂર્તિ આંબલાના વિદ્યાર્થીઓ પર્યાવરણ જાગૃતિ માટે થયાં સંકલ્પબદ્ધ
ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા ચોરવડલા ગામે યોજાયેલ શિબિરમાં કાર્યકર્તા મૂકેશ પંડિત દ્વારા યોજાયેલ વક્તવ્ય સાથે વિદ્યાર્થીઓ પર્યાવરણ જાગૃતિ માટે સંકલ્પબદ્ધ થયાં. સિહોર તાલુ...