ગુજરાતનો સૌપ્રથમ કેબલ સ્ટેઇડ પુલ ભાવનગરનું ગૌરવ
૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે છેલ્લા ૨૩ વર્ષના નિ:સ્વાર્થ નેતૃત્વમાં વડાપ્રધાનશ્રીએ ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ એવો કેબલ સ્ટેઇડ પુલ રૂ.૨૮ કરોડના ખર્ચે ભ?...
વિકાસ સપ્તાહ ની ઉજવણી અન્વયે ભાવનગર જિલ્લામાં અંદાજે રૂ. ૨૫૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તારીખ ૭ ઓક્ટોબર-૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી વિકાસ યાત્રાની ગાથા લોકો સુધી ?...
“અંતિમ વિસામા” માં જ્યારે કોઈ સાથે ના હોય ત્યારે ભરતભાઈ મોણપરા અને તેમની ટીમ સાથે રહે છે
જીવન નો છેલ્લો પડાવ એટલે સ્મશાન પરંતુ આપણા સમાજની કમનસીબી છે કે ઘણી બધી વાર એવા મૃત દેહ મળે છે જે બિનવારસી હોય છે , પરંતુ તે દેહને પણ પંચ મહાભૂતમાં મળી જવાનો તેટલો જ હક હોય છે . એવી જ પ્રેરણા સાથે...
ભારતીય સેનામાં ફરજ પૂર્ણ કરી આવતાં ઈશ્વરિયાનાં યુવાનનું ભાવ અભિવાદન સામૈયું
ઈશ્વરિયા ગામનાં યુવાન ભારતીય સેનામાં જોડાઈ ફરજ પૂર્ણ કરી આવતાં પુનિત પરમારનું ભાવ અભિવાદન સામૈયું કરવામાં આવ્યું. સન્માનિત યુવાને પોતાની આ કારકિર્દી સંદર્ભે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક?...
ફસાયેલા જાત્રાળુઓને સ્મૃતિ ભેટ તરીકે ઘડિયાળ અને મહાદેવજી ની પ્રસાદી આપી રવાના કરતા પશુપાલન મંત્રી સહિતના અધિકારીઓ
થોડા દિવસો પહેલા ભાવનગર જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ભાવનગરના કોળીયાક નિષ્કલંક મહાદેવ ખાતે દર્શનાર્થે પધારેલ તમિલનાડુ થી 29 જેટલા યાત્રાળુઓને લઈને જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે ?...
સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી
સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા મહિલા પોષણ કાર્યક્રમો યોજાય છે. સણોસરા આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી. સિહોર તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણાન?...
ભ્રષ્ટાચારથી બનેલ ભાવનગર એરપોર્ટ રોડ ઉપર આવેલ પ્રધામંત્રી આવાસના લોકો થયા ત્રાહિમામ
ભાવનગર એરપોર્ટ રોડ પર આવેલ બાલા હનુમાન ની બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માનસ શાંતિ બંગ્લોઝ ની સામે રૂવા ભાવનગર શહેર ખાતે વર્તમાનમાં હમણાં જ આવાસોના કબજા સોંપવામાં આવેલ છે એક તરફ આવાસ યોજ...
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભક્તિભાવ સાથે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિની ઉજવણી
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભક્તિભાવ સાથે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિની ઉજવણી થઈ. આ પ્રસંગે ૧૩૫ ગામોની શૈક્ષણિક સંસ્થાઓમાં બટુક ભોજન સાથે આશ્રમમાં પૂજન વંદના અને પ્રસાદ લાભ આયોજન થઈ ગયું. ...
સાત લાખનો ડ્રગ્સ ઝડપી પાડતી ભાવનગર SOG
ગુજરાત સરકારશ્રી દ્વારા "નશા મુક્ત ગુજરાત" અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ એ ભા?...
ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયેલ આરોગ્ય શિબિર
ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયેલ આરોગ્ય શિબિરનો મહિલાઓને લાભ મળ્યો છે. ભારતીય જનતા પક્ષ દ્વારા થયેલ સેવા પખવાડિયા દરમિયાન મહિલા મોરચાનાં સ...