ભાવનગર જિલ્લાની જીવા દોરી શેત્રુંજી ડેમ ઓવરફ્લો
પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા . પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિ?...
સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી
સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા મહિલા પોષણ કાર્યક્રમો યોજાય છે. સણોસરા આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી. સિહોર તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણાન?...
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભક્તિભાવ સાથે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિની ઉજવણી
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભક્તિભાવ સાથે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિની ઉજવણી થઈ. આ પ્રસંગે ૧૩૫ ગામોની શૈક્ષણિક સંસ્થાઓમાં બટુક ભોજન સાથે આશ્રમમાં પૂજન વંદના અને પ્રસાદ લાભ આયોજન થઈ ગયું. ...
ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયેલ આરોગ્ય શિબિર
ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયેલ આરોગ્ય શિબિરનો મહિલાઓને લાભ મળ્યો છે. ભારતીય જનતા પક્ષ દ્વારા થયેલ સેવા પખવાડિયા દરમિયાન મહિલા મોરચાનાં સ...
કોળીયાક ધાવડી માતા મંદિર દરિયાકિનારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમૂબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
સમગ્ર ભારતમાં 17 સપ્ટેમ્બર થી શરૂ થયેલા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત અનેક સ્થળોએ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરના કોળીયાક ખાતે આવેલ ધાવડી માતાજીના મંદિર પાસે કેન્દ્રીય મંત્રી શ્ર...
20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ “સતરંગી રે”ના કલાકારો બન્યા ભાવનગરના મહેમાન
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળતાના નવા શિખરો સર કરી રહી છે ત્યારે તેમાં વધુ એક ફિલ્મનો થવા જઈ રહ્યો છે, જેનું નામ છે "સતરંગી રે". એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશ વાળી આ ફિલ્મ મો...
ગુજરાત નું પ્રથમ ગ્રેન એ.ટી.એમ નું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા
ભારતમાં ૮૧ કરોડ લોકોને લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (TPDS) આવરી લેવામાં આવ્યા છે. જેમાં લાભાર્થી પોતાની બાયોમેટ્રીક ખરાઈ બાદ પોઈન્ટ-ઓફ-સેલ ડિવાઈસ ધરાવતી ૫ લાખ વાજબી ભાવની વહતદરે અનાજ મેળવી શકે ?...
વ્યક્તિ કરતાં પક્ષ અને પક્ષ કરતાં દેશ મહાન, એ ભાજપની વિચારધારા છે – ધવલ દવે
વ્યક્તિ કરતાં પક્ષ અને પક્ષ કરતાં દેશ મહાન, એ ભાજપની વિચારધારા છે તેમ ભાજપ અગ્રણી ધવલ દવેએ ભાવનગર ખાતેની બેઠકમાં જણાવ્યું તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસથી ભાજપ દ્વારા સેવા પખવા?...
ઉમરાળા પંથક માટે મહત્વનાં રંઘોળા જળાશયમાં સૌની યોજના તળે પાણી નાખવા માંગ
ઉમરાળા પંથક માટે મહત્વનાં રંઘોળા જળાશયમાં સૌની યોજના તળે પાણી નાખવા ઘણાં સમયથી માંગ રહેલી છે. ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપ આહિર દ્વારા રંઘોળા જળાશયની મુલાકાતે આવેલા જળસંપત્તિ પાણી પ?...
વિશ્વનાં સૌથી મોટા પક્ષ ભાજપ દ્વારા સંગઠન પર્વમાં ચાલતું સદસ્યતા અભિયાન
ભારતીય જનતા પક્ષ દ્વારા ચાલી રહેલાં સંગઠન પર્વમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલે રાષ્ટ્ર હિત માટે ભાજપમાં જોડાવાં અનુરોધ કર્યો છે. વિશ્વનાં સૌથી મોટા પ?...